TG Telegram Group & Channel
World Inbox Academy Junagadh | United States America (US)
Create: Update:

🖋️વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો

🔴 રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?
➡️ આછા પીળા રંગનું

🔴 રુધિર કોષના કેટલા પ્રકાર છે?
➡️ રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો

🔴રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે?
➡️ અસ્થિમજ્જા

🔴રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 120 દિવસ

🔴ક્યાં તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે?
➡️ લોહતત્ત્વ

🔴રક્તકણોના સ્મશાન ઘર તરીકે શુ ઓળખાય છે?
➡️ યકૃત અને બરોળ

🔴રક્તકણોનું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે?
➡️ એનિમિયા(પાંડુરોગ)

🔴શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 2 થી 3 દિવસ

🔴 શરીરના સૈનિક તરીકે કયા કણો ઓળખાય છે?
➡️ શ્વેતકણો

🔴 શ્વેતકણોનું મુત્યુ ક્યાં થાય છે?
➡️ રુધિરમાં

🔴ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે?
➡️ અવિભેદીત સ્તભ કોષોમાંથી

🔴 ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 8 થી 10 દિવસ

🔴ત્રાકકણોનું મુત્યુ ક્યાં થાય છે?
➡️ બરોળમાં

🔴શરીરમાં બાહ્ય ઘાવ વખતે રૂધિર ક્યાં કણના કારણે જામી જાય છે?
➡️ ત્રાકકણો

🔴 રૂધિરમાં રહેલા ક્યાં તંતુઓના કારણે રુધિર જામીને ગઠો બનાવે છે?
➡️ ફાઈબ્રિન

🔗 Join :
WORLD INBOX ACADEMY - JUNAGADH

#WIB GIRL'S LIBRARY JUNAGADH.

Contact on :
75 75 00 31 11 📲

🖋️વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો

🔴 રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?
➡️ આછા પીળા રંગનું

🔴 રુધિર કોષના કેટલા પ્રકાર છે?
➡️ રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો

🔴રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે?
➡️ અસ્થિમજ્જા

🔴રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 120 દિવસ

🔴ક્યાં તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે?
➡️ લોહતત્ત્વ

🔴રક્તકણોના સ્મશાન ઘર તરીકે શુ ઓળખાય છે?
➡️ યકૃત અને બરોળ

🔴રક્તકણોનું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે?
➡️ એનિમિયા(પાંડુરોગ)

🔴શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 2 થી 3 દિવસ

🔴 શરીરના સૈનિક તરીકે કયા કણો ઓળખાય છે?
➡️ શ્વેતકણો

🔴 શ્વેતકણોનું મુત્યુ ક્યાં થાય છે?
➡️ રુધિરમાં

🔴ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે?
➡️ અવિભેદીત સ્તભ કોષોમાંથી

🔴 ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે?
➡️ 8 થી 10 દિવસ

🔴ત્રાકકણોનું મુત્યુ ક્યાં થાય છે?
➡️ બરોળમાં

🔴શરીરમાં બાહ્ય ઘાવ વખતે રૂધિર ક્યાં કણના કારણે જામી જાય છે?
➡️ ત્રાકકણો

🔴 રૂધિરમાં રહેલા ક્યાં તંતુઓના કારણે રુધિર જામીને ગઠો બનાવે છે?
➡️ ફાઈબ્રિન

🔗 Join :
WORLD INBOX ACADEMY - JUNAGADH

#WIB GIRL'S LIBRARY JUNAGADH.

Contact on :
75 75 00 31 11 📲


>>Click here to continue<<

World Inbox Academy Junagadh




Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)