TG Telegram Group & Channel
Talati_2023 | United States America (US)
Create: Update:

@clerk_materials

💥 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 વિનોદ ભટ્ટ

💥 થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ?

👉 જયશંકર સુંદરી

💥 ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ?

👉 ભગવદ્ ગોમંડળ

💥 કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ?

👉 ગુણવંત શાહ

💥 ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ?

👉 સુન્દરમ

💥 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ?

👉 ઉમાશંકર જોશી

💥 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ?

👉 ઓખાહરણ

💥 કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ?

👉 દત્તાત્રેય

💥 ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ?

👉 પ્રેમાનંદ

💥 જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ?

👉 હાઇકુ

💥 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ?

👉 નાનાલાલ કવિ

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @clerk_materials
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Forwarded from Clerk materials🏹

>>Click here to continue<<

Talati_2023

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)