TG Telegram Group & Channel
Shortcut_guruji📝📚🎯 | United States America (US)
Create: Update:

વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰

~~~~~~~~~~

⚠️ ચંદ્રયાન-૩ ઐતિહાસિક સફળતા બાદ ઈસરોએ સૂર્ય તરફના મિશનની જાહેરાત કરી

- હવે દેશના પ્રથમ સન મિશન લોન્ચની તૈયારી આદિત્ય L1 બીજી સપ્ટેમ્બરે પ્રયાણ કરશે.

- શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ.

-સૂર્યની કક્ષામાં પહોંચવામાં કુલ 128 દિવસ લાગશે.

⚠️ ચંદ્રયાન - ૩ ની ડિઝાઇન તૈયાર કરી એવો દાવો કરનાર મિતુલ ત્રિવેદીની સુરત ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી.

⚠️G20 વિશે જાણવા જેવી બાબતો

-G20 માં વર્તમાન શેરપા અમિતાભ કાન્ત (પૂર્વ CEO નીતિ આયોગના).

-શેરપા શબ્દ નેપાળના પહાડ વિસ્તારમાં રહેતા જાતી ઉપરથી આવ્યો

G20 માં બે પ્રકારની બેઠક થાય છે વિથ ટ્રેક અને શેરપાટ્રેક

G-20 માં
-ભારતે એક ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી અધ્યક્ષતા સંભાળી છે.
ત્યારબાદ 1 ડિસેમ્બર 2023 થી 30 નવેમ્બર 2024 સુધી બ્રાઝિલ સંભાળશે.
આની પહેલા એક ડિસેમ્બર 2021 થી 30 નવેમ્બર 2022 સુધી ઇન્ડોનેશિયા g20 ની અધ્યક્ષતા સંભાળી હતી.

⚠️G20 થી સંબંધિત ભારતના ત્રણ શહેરો
ઉદયપુર (રાજસ્થાન)
હમ્પી (કર્ણાટકા)
કોટટાયમ (કેરળ).

~~~~~~~~~~

ડેઇલી કરંટ અફેર્સ મેળવવા આજે જ ફોલ્લૉ કરો : @shortcut_guruji

>>Click here to continue<<

Shortcut_guruji📝📚🎯

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)