TG Telegram Group & Channel
સરકારી નોકરી ની માહીતી | United States America (US)
Create: Update:

https://youtu.be/j-X4ZKn5tMo

‘આદર્શ ઓનલાઈન એજ્યુકેશન’ એ GPSC, DYSO, PI, STI અને અનેકવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી વિધ્યાર્થીઓ ઘરેબેઠા કરી શકે એનો એક અનેરો પ્રયાસ છે. વિધ્યાર્થીઓ સુધી સાચું અને સારું માર્ગદર્શન પહોંચે એ જ અમારું લક્ષ્ય છે.
કોરોના ના આ કપરા સમય માં જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી તમામ સંસ્થાઓ, સરકારી આદેશ અનુસાર બંધ છે ત્યારે DYSO પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય તેવા સૌ વિધ્યાર્થીઓ નો એક યક્ષ પ્રશ્ન હતો કે મેઇન્સ પરીક્ષા ની તૈયારી ક્યાંથી કરવી, અને કેવી રીતે કરવી. તેવા સૌ વિધ્યાર્થીઓ માટે આદર્શ ઓનલાઇન એજ્યુકેશન દ્વારા એક ભેટ સ્વરૂપે આખો DY.SO મેઇન્સ નો કોર્સ સંપૂર્ણ રીતે ફ્રિ માં મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત GPSC CLASS 1-2 (Prelims)/ PI/STI અને બીજા પણ ઘણા કોર્સ આ એપ્લિકેશન માં મૂકવામાં આવશે.
DY.SO MAINS ના આ કોર્સ માં સામાન્ય જ્ઞાન(GENERAL STUDIES) ભણાવતા તમામ અધ્યાપકો પોતે મેઇન્સ આપી ચૂક્યા છે. તે તમામ અધ્યાપકો ઘણા વર્ષો થી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા જેવા કપરા લગતા વિષયો ભણાવતા શિક્ષકો લગભગ 20+ વર્ષ નો અનુભવ ધરાવે છે. તો આવા અનુભવ સિદ્ધ ફેકલટી, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ મટિરિયલ અને તેમના માર્ગદર્શન નો લાભ લેવા આજે જ અમારી એપ્લિકેશન ને નીચે આપેલ લિન્ક થી ડાઉનલોડ કરો. તે ઉપરાંત વધુ કોઈ પણ માહિતી માટે અમારી TELEGRAM CHANNEL અને YOUTUBE CHANNEL ને ફોલો કરો. અથવા નીચે આપેલ નંબર પર અમારો સંપર્ક કરો.
APPLICATION LINK: https://play.google.com/store/apps/details?id=com.tech46.education
YOUTUBE LINK: https://www.youtube.com/channel/UCm08hs5B0E3bz8Le0KyxYmA
TELEGRAM LINK: https://hottg.com/Aadarshonlineeducation
CONTACT NO: 9033833338

>>Click here to continue<<

સરકારી નોકરી ની માહીતી

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)