*🫡મીડિયા_મિત્રોના બેબાક પત્રકારત્વને સલામ🫡*
🛑ગુજરાતમાં જરૂર છે આવા બાહોશ રીતે પ્રશ્નો કરનાર પત્રકારોની.
🛑એથી પણ વધારે ખૂબ જરૂર છે નીડરતાથી સત્ય પ્રકાશિત કરનારાઓની.
*⁉️જો આવા પ્રશ્નો થાય તો તમામ તંત્રી સંત્રી મંત્રી ને ખ્યાલ પડે #AC ચેમ્બરમાં બેસીને સુફિયાણી વાતો કરવી અલગ બાબત છે અને ગ્રાઉન્ડ ઉપર જઈને સામાન્ય વ્યક્તિની વ્યથા અનુભવી અલગ બાબત છે.તમને તમારા જિલ્લાના પ્રશ્નો વિશે પૂરતી માહિતી નથી ને શું નેતા બની ને કરી લીધું ?*
🤔શું આ લોકો ભાવનગર ના #ઉદ્ધાર કરશે ?
*👉🏻 જોઈ લેવાની છૂટ એકપણ નેતાના કપડાને ક્યારે કરચલી પણ ક્યારેય નહીં પડી હોય, પરંતુ આજે નિષ્ઠાવાન પત્રકારોએ ચાલુ AC માં ભાજપના #પરસેવા છોડાવી દીધા.🥶*
🫡ભાવનગરના સાહસિક પત્રકારોએ આજે માઇકને નમાવી ન નાખ્યા, પ્રશ્નોને ન રગડ્યા, નેતાઓને રગડ્યા!
*🫣નેતા લોકો તો કમલમ માંથી આવેલ “સ્પીચ” બોલી ગયા,*
પણ જ્યારે પત્રકારોએ સીધા અને વાજબી પ્રશ્નોનો મારો ઝીંક્યો,
ત્યારે એ બધા "જ્ઞાન પિઠધારી" મંત્રીઓ ખામોશ!
કોઈ પાસે જવાબ નહોતો.
કોઈના ગળાથી અવાજ ન નીકળ્યો.
કોઈએ આંખમાં જોઈને કહિ ન શક્યા – “હા,જવાબદારી અમારી છે.”
*📍પત્રકારોએ એવો સવાલ કર્યો કે નેતાઓના મેઇકઅપ નીચેનો ચહેરો દેખાઈ ગયો, અને એ ચહેરો હતો “ખાલી_કાગળ_પર_લખાયેલું_વચનપત્ર”!*
🛑 નેતાઓ માટે ખાસ સૂચન:
આગામી કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા “જવાબબુક” તૈયાર રાખજો. કેમ કે હવે પત્રકાર પ્રશ્ન પણ પુછશે અને જવાબ પણ ચૂપ્પીમાંથી કાઢી લેશે!
*📌આ પત્રકારોના પ્રશ્નોમાં પ્રજાના ટેક્સના પૈસાની પીડા છે.*
*📌ભાવનગર વિકાસથી વંચિત રહ્યું છે એનું દર્દ આ પત્રકારોના શબ્દોમાં છે.*
*📌પ્રશ્નો ખૂબ વાજબી હતા તો પણ એકભી પ્રશ્નોનો જવાબ યોગ્ય રીતે આપી શક્યા નથી.*
🙏🏻આભાર છે પત્રકારોનો –🙏🏻
જેમણે પત્રકારત્વને રક્તસંચાર આપ્યો,
જેના માઇકમાં PR નહિ, પ્રજા હતી,
જેમના સવાલોમાં પક્ષ નહિ, સચ્ચાઈ હતી,
અને જેમના અવાજે સરકારના ચોપડા પણ ધ્રૂજવા લાગ્યા!
ભાવનગરના પત્રકારોએ એવું સાબિત કર્યું કે પત્રકારત્વ હજી મરી ગયું નથી !
https://x.com/YAJadeja/status/1933013318504972333?t=1Jj-if6v66stMmmofCwxUQ&s=19
>>Click here to continue<<
