🙏 શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન 🙏
🧘🏻♂️ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ
🧘🏻♂️ જન્મદિવસ - ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર
🧘🏻♂️ તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )
🧘🏻♂️ નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી
🧘🏻♂️ રાશી-લગ્ન - વૃષભ રાશી
🧘🏻♂️ જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ
🧘🏻♂️ વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર
🧘🏻♂️ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર
🧘🏻♂️વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે
🧘🏻♂️ માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી
🧘🏻♂️ પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]
🧘🏻♂️ પાલક માતા - પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ
🧘🏻♂️ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી
🧘🏻♂️ બહેન - સુભદ્રા
🧘🏻♂️ ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી
🧘🏻♂️મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ
🧘🏻♂️ બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા
🧘🏻♂️ અંગત મિત્ર - અર્જુન
🧘🏻♂️ પ્રીય સખી - દ્રૌપદી
🧘🏻♂️ પ્રીય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા
🧘🏻♂️ પ્રીય પાર્ષદ - સુનંદ
🧘🏻♂️ પ્રીય સારથી - દારુક
🧘🏻♂️ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા
🧘🏻♂️ રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ
🧘🏻♂️રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન
🧘🏻♂️ ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું
🧘🏻♂️ પ્રીય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા
🧘🏻♂️ પ્રીય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા
🧘🏻♂️ પ્રીય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ
🧘🏻♂️ પ્રીય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી
🧘🏻♂️ પ્રીય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ
🧘🏻♂️ પ્રીય પ્રાણી - ગાય , ઘોડા
🧘🏻♂️ પ્રીય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ
🧘🏻♂️ પ્રીય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી
🧘🏻♂️ પ્રીય હથીયાર - સુદર્શન ચક્ર
🧘🏻♂️ પ્રીય સભામંડપ - સુધર્મા
🧘🏻♂️ પ્રીય પીંછુ - મોરપિચ્છ
🧘🏻♂️ પ્રીય પુષ્પ - કમળ અને કાંચનાર
🧘🏻♂️ પ્રીય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય
🧘🏻♂️ પ્રીય પટરાણી - રુક્ષ્મણીજી
🧘🏻♂️ પ્રીય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું
🧘🏻♂️ ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન
🧘🏻♂️ વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ
🧘🏻♂️ મળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન
🧘🏻♂️ આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ
🧘🏻♂️ બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા
🧘🏻♂️ પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી
🧘🏻♂️ ૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી
🧘🏻♂️ શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર
🧘🏻♂️ દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત
🧘🏻♂️ ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ
🧘🏻♂️ પ્રીય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા
🧘🏻♂️ પરસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન
🧘🏻♂️ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ
🧘🏻♂️ વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી
🧘🏻♂️ કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા
🧘🏻♂️ પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ
🧘🏻♂️ મખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્
Join:- @gujarat_forestguard🎭🎭🎭
>>Click here to continue<<