Warning: mkdir(): No space left on device in /var/www/hottg/post.php on line 59

Warning: file_put_contents(aCache/aDaily/2024-05-29/post/gujarat_forestguard/--): Failed to open stream: No such file or directory in /var/www/hottg/post.php on line 72
☘☘ઈતિહાસમાં 15 મે નો દિવસ☘☘ @Gujarat Forest
TG Telegram Group & Channel
Gujarat Forest | United States America (US)
Create: Update:

ઈતિહાસમાં 15 મે નો દિવસ

*🔫🔫 આજે મશીન ગનની શોધ થઈ હતી 🔫🔫*

બ્રિટિશ સંશોધક જેમ્સ પકલે ધડાધડ ફાયરિંગ કરી શકે તેવી બંદુક શોધીને તેની પેટન્ટ વર્ષ 1718 ની 15 મી મેના રોજ મેળવી હતી . આ મશીન ગન સાત મિનિટમાં 63 રાઉન્ડ ફાયરિંગ કરતી હતી .

*💡🔦💡NDAની સ્થાપના💡🔦💡*

13 મહિનાની સરકાર પડી ગયા બાદ અટલ બિહારી વાજપેયીએ પ્રાદેશિક પક્ષોને ભેગા કરીને વર્ષ 1999 ની 15 મી મેના રોજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ( NDA ) ની સ્થાપના કરી હતી અને સરકાર બનાવી હતી .

*🐭🐭મિકી માઉસ🐹🐹*

વોલ્ટ ડિઝનીના સૌથી લોકપ્રિય કાર્ટુન કેરેક્ટર મિકી માઉસ('પ્લેન ક્રેઝી')ને વર્ષ ૧૯૨૮માં આજના દિવસે પહેલીવાર દુનિયા સામે મૂકવામાં આવ્યું હતું. શરૂઆતમાં પોઝિટિવ રિસ્પોન્સ ન મળતાં થોડા સુધારા સાથે તેને ફરી લોન્ચ કરાયુ હતું .

*💢જન્મ*
*👉૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર↪️↪️ભારતીય ધર્મ સુધારક (અ. ૧૯૦૫)*

*👉૧૯૦૭ – સુખદેવ થાપર , ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)*

*🔄👉૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે ( Tenzing Norgay ), (અપનાવાયેલ જન્મતારીખ) શેરપા પર્વતારોહક,પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. (અ. ૧૯૮૬)*

તેનસિંહ નોર્કોનો જન્મ તા. ૧૫-૦૫-૧૯૧૪ના રોજ હિમાલયના ખોળે નેપાળમાં થયો હતો. જેથી મોટા મોટા પર્વતારોહકોની કાર્યપદ્ધતિ જોવા-જાણવા- માણવાની અમૂલ્ય તક મળી. ઇ.સ. ૧૯૫૩માં એક ટુકડીએ એવરેસ્ટ આરોહણ કર્યું.એક પછી એક મુકામ સર કરી ટુકડીના સભ્યો આગળ વધતા હતા. ૨૯મી મેની સવારે માત્ર બે જ આરોહક આગળ વધી શક્યા. તે હતા હિલેરી અને તેનસિંહ. બપોર થતાં તેઓ વિશ્વની ટોચે ૮૮૪૮ મીટર ઊંચે પહોંચવામાં સફળ થયા. શિખર પર તેમણે સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ રોપ્યો. તેમણે ભારતના યુવાનોને હિમાલયનું  ઘેલું લગાડયું. ભારતના રાષ્ટૃપતિએ પદ્મભૂષણ,ઇંગ્લેન્ડના મહારાણીએ જ્યોર્જ પદક અને નેપાલ સરકારે નેપાલ તારા ની ઉપાધિ તેમને આપી હતી. તેનસિંહે દાર્જીલિંગમાં રહી ત્યાની પર્વતારોહણ શાળાના સલાહકાર તરીકે સેવા આપી. ઇ.૧૯૮૬માં આ સાહસવીરનું અવસાન થયું.   

*👨‍👩‍👧👨‍👨‍👦👩‍👩‍👦‍👦વિશ્વ પરીવાર દિવસ 🌎👨‍👩‍👦‍👦🌍*

Join:- @gujarat_forestguard

>>Click here to continue<<

Gujarat Forest

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)

Fatal error: Uncaught TypeError: shuffle(): Argument #1 ($array) must be of type array, null given in /var/www/hottg/post.php:344 Stack trace: #0 /var/www/hottg/post.php(344): shuffle() #1 /var/www/hottg/route.php(63): include_once('...') #2 {main} thrown in /var/www/hottg/post.php on line 344