TG Telegram Group & Channel
Gujarat Forest | United States America (US)
Create: Update:

◾️પુરસ્કાર અને ક્ષેત્ર

🔺તાનસેન સન્માનઃ સંગીત ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)

🔺અણુવ્રત પુરસ્કાર : ધર્મ, ચારિત્ર્ય, તત્વજ્ઞાન ક્ષેત્રે યોગદાન બદલ

🔺કાલિદાસ સન્માનઃ નાટ્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)

🔺ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર : શ્રેષ્ઠ સંસદસભ્યને

🔺ગુજરમલ મોદી પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે

🔺જુલિયટ કયુરી પુરસ્કાર : વિશ્વ શાંતિ

🔺રવીન્દ્ર પુરસ્કાર : સાહિત્ય (ત્રિપુરા સરકાર દ્વારા)

🔺 ગાલિબ એવોર્ડ : ઉર્દૂ ભાષામાં યોગદાન બદલ

🔺વિશ્વ ખાધ દિવસ પુરસ્કાર : ખોરાક અને કૃષિ ક્ષેત્રે

🔺ગિલ્બર્ટ પુરસ્કાર : અવકાશ ક્ષેત્રે

🔺બી.ડી. ગોએન્કા પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે

🔺 કબીર સન્માનઃ સાહિત્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા)

🔺 વિક્રમ સારાભાઈ પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે

🔺 ચમેલીદેવી પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે

🔺નેહરુ સાક્ષરતા પુરસ્કાર : પ્રૌઢ શિક્ષણમાં યોગદાન બદલ

🔺ઉચ્છલ તાલુકો ગુજરાત રાજયનાં કયા જિલ્લામાં આવેલો છે ?
- તાપી

🔺તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ?
- હરણફાળ

🔺તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે?
- વ્યારા

🔺ઉકાઇ ડેમ કઈ નદી પર છે ?
- તાપી

🔺ગુજરાતમાં કઇ જગ્યાએ જળવિધુત મથકની સાથે તાપ વિદ્યુતમથક પણ આવેલું છે ?
- ઉકાઇ

🔺ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો
- હરણફાળ

Join:- @gujarat_forestguard

>>Click here to continue<<

Gujarat Forest

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)