TG Telegram Group & Channel
💥WebKooF By Jikadrasir 💥 | United States America (US)
Create: Update:

Cce હોય કે constable....

તૈયારી માં હવે ફરક બહુ ઓછો રહ્યો છે.
વિષયો પણ સમાન છે.

મોટા ભાગનું GPSC જેવું જ છે.

આપણે youtube માં વિડિયો સિરીઝ શરૂ કરવી છે.

અત્યાર સુધી પ્રીલીમનો માહોલ હતો.
જેના માટે તો પ્રેક્ટિસ જ મહત્વની હતી , માટે આપણે કોઈ પણ પ્રકારનું બિનજરૂરી મટીરીયલ કે પોસ્ટ નોહતા મૂકતા.

પણ હવે , મેન્સ માટે webkoof બનતી કોશિશ કરશે...

આપણે જે શરૂ કરીશું...એ પૂરું કરીશું.

1. અર્થશાસ્ત્ર
2. GCERT - ઇતિહાસ ભૂગોળ વારસો
3.Gk

આ ત્રણ માંથી youtube સિરીઝમાં શેની જરૂર વધારે છે.

શું શરૂ કરીએ...

તમારા અભિપ્રાય જણાવજો....

▫️Webkoof team.

>>Click here to continue<<

💥WebKooF By Jikadrasir 💥

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)