TG Telegram Group & Channel
Market Master 🚀 | United States America (US)
Create: Update:

*બધા ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે થોડોક સમય કાઢીને આ Video અચૂકથી જોજો - Online Share Market Fraud*

👆🏻1.40 કરોડ ના શેર ને ચૂનો લગાવ્યો, અંદાજિત રકમ કરોડો રૂપિયામાં છે.
*ફક્ત મુંબઈ માં 40+ Fraud કેસ દાખલ થયા.*
*દેશના સૌથી પ્રખ્યાત Online Broker Zerodha માં સૌથી વધારે Fraud થયા છે.*

હેકર્સ દ્વારા ગ્રાહકોના ખાતામાં અલગ અલગ માધ્યમ દ્વારા Login કરીને બધા જ શેરો વેચી નાખવામાં આવ્યા અને સામે પરચુરણ કંપનીના શેરો તથા Out of Money Options માં સૌદા કરવામાં આવ્યા.

ભોગ બનેલા લોકો એ Zerodha ના Call Center માં ફોન કર્યા પણ ૩૦ - ૩૦ મિનિટ સુધી તેમને કોઈ જવાબ મળ્યો નહિ અને અંતે તેમને પોલિસ સ્ટેશનમાં FIR કરાવી પડી.

Video માં જે લોકો આ Fraud નો ભોગ બન્યા છે, તે લોકો એકદમ સક્રિયરીતે કાર્યરત છે તો પણ Fraud થયો, વિચાર કરો જે લોકો આટલાંબધાં સક્રિય નથી, જે *લોકો ધ્યાન નથી રાખતા એમના ખાતામાં સૌદા થઇ જાય તો તેમને ખબર પણ ના પડે.*

*Online Online ના ચક્કરમાં દલાલી બચવવા જતા આખી જિંદગીની મૂડી સાફ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો.*

https://www.youtube.com/watch?v=l-KNDgvy7kM

>>Click here to continue<<

Market Master 🚀

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)