ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનો તથા યુવતીઓ માટે રોજગારી માટે ઉત્તમ તક છે. અનુબંધ પોર્ટલ ઉપર નામ નોંધણી કરો અને તમને મનગમતી જગ્યા માટે અરજી કરો. આ પોર્ટલ ઉપર નોધણી કરવાથી તમને ખાનગી, સંસ્થાઓમાં ભરતી માટેની ખાલી જગ્યાની માહિતી તમે જોઈ શકો છો તથા અરજી પણ કરી શકો છો.
નોંધણી કરવા માટે મોબાઇલ નંબર અને આધાર કાર્ડ ફરજિયાત છે તથા તમારી લાયકાત પણ એડ કરવાની છે.અરજી કરવા માટે અહી ક્લિક કરો..
👉 https://www.jobojas.in/2021/08/anubandham.html
ખાસ નોંધ : આ માહિતી બીજા ગ્રુપમાં મોકલો જેથી નોકરી કરવા માંગતા હોઈ તેને ઉપયોગી બને..
https://www.jobojas.in/2021/08/how-to-register-anubandham-in-gujarat.html
>>Click here to continue<<