TG Telegram Group & Channel
Maru Gujarat official© | United States America (US)
Create: Update:

ગુજરાતી સાહિત્ય પ્રકાર
આખ્યાન:-

🎆 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર. 🎆

👉 આખ્યાન કહેનાર — માણભટ્ટ

👉 આખ્યાનને કડવામાં વિભાજિત ભાલણે કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.

👉 આખ્યાનનો પિતા — ભાલણ

👉 આખ્યાન શિરોમણી — પ્રેમાનંદ

👉 આધુનિક માણભટ્ટ — ધાર્મિકલાલ પંડ્યા

JOIN - @GyaanGangaOneLiner1

>>Click here to continue<<

Maru Gujarat official©

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)