હવે તમને એમ થાય કે ૩૦-૪૦ શબ્દોમાં કેમ લખવું ? તો એક ઉદાહરણ આપું છું જેનાથી ખ્યાલ આવશે.
હવે તમને એમ પૂછે કે કાર્બનિક સંયોજનો વિશે જણાવો. (નીચે મુજબ ઉચિત આદર્શ જવાબ કહેવાય)
હાઇડ્રોકાર્બનમાંના એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બન પરથી થઇ તેના સ્થાને નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને હેલોજન તત્વો કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે અને બનતા સંયોજનને ‘કાર્બનિક સંયોજનો’ કહે છે.
બે પરમાણુઓ વચ્ચે ઇલેકટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને સહ સંયોજક બંધ કહે છે.
તો આમ તમે મેઈન્સ માટે પ્રશ્નોની પ્રેક્ટીસ શરુ કરી શકો છો.
✍️ હિરેન ભરવાડ
>>Click here to continue<<