કેબિનેટે, 05.06.2024ના રોજ યોજાયેલી તેની બેઠકમાં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી 17મી લોકસભાને વિસર્જન કરવાની સલાહ આપી છે.
રાષ્ટ્રપતિએ 05.06.2024ના રોજ કેબિનેટની સલાહ સ્વીકારી છે અને બંધારણની કલમ 85ના અનુચ્છેદ (2)ની પેટા-કલમ (b) દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને 17મી લોકસભાને વિસર્જન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
>>Click here to continue<<