TG Telegram Group Link
Channel: Gujarati gk
Back to Bottom
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*અવધ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રામાનંદ એજયુકેશન*

♻️ દરરોજ ક્વીઝ

♻️ દરરોજ ટેસ્ટ

♻️ પરીક્ષા ઉપયૉગી માહીતી

♻️ સરકારી ભરતી માહીતી

♻️ સરકારી યોજના વિશે માહીતી

💫 *અમારા ઓફીસીયલ* ઇન્સ્ટાગ્રામ પેજ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2315200470434794177?utm_source=ig_story_item_share&igshid=1w4nvjy0ihson

💫 *અમારા ઓફીસીયલ* ટેલીગ્રામ પેજ ⤵️
https://hottg.com/ramanandeducation

✍🏾
અવધ ચેરીટેબલ ટ્રસ્ટ
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📚 ગુજરાત ના સરકાર દ્વારા અપાતા અવોર્ડ 📚

👉વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ

👉શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ

👉લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

👉રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ

👉રગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ

👉લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ

👉સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

ગુજરાત ના ખેલાડીઓને પ્રોત્સાહિત માટે

👉 જયદીપસિંહ એવોર્ડ :-
ગુજરાત નો ખેલાડી રાજ્ય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે

👉સરદાર પટેલ એવોર્ડ :-
ગુજરાત નો ખેલાડી રાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી નવાજવામાં આવે છે......

👉એકલવ્ય એવોર્ડ :-
ગુજરાત નો ખેલાડી આંતરરાષ્ટ્રીય કક્ષા એ સારુ પ્રદર્શન કરે ત્યારે આ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે.....

@ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -* GVK ગુજરાત 108 માં ભરતી

વિવિધ જિલ્લામાં નોકરીનું આયોજન.

*પોસ્ટ :-* જાહેરાત વાંચો
🔹 *લાયકાત અને પગાર :-* પોસ્ટ પ્રમાણે

📝 *ઇન્ટરવ્યુંં તારીખ :-* 3 અને 5 માર્ચ 2022

💢 ટાઈમ અને સ્થળ માટે નીચે આપેલ વેબસાઈટ👇 ઓપન કરો

https://www.instagram.com/p/Caohe69Pooc/?utm_medium=share_sheet

🗳️ *જાહેરાત & ઈન્ટરવ્યુ માટે*
*───⊱◈✿◈⊰────⊱◈✿◈⊰───*

*દરેક નોકરીની જરૂરિયાતવાળા મિત્રોને શેર કરો..*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*તંદુરસ્ત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે આગામી પાંચ વર્ષ માટે ₹4000 કરોડના ખર્ચે અમલમાં મુકાશે ‘સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના’*. ⤵️

https://www.instagram.com/p/Capb6KdBcJF/?utm_medium=share_sheet
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
સરકારી ભરતી અપડેટ્સ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2787412146038678447?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક પોતાના મિત્રો ને એડ઼ કરો....

*તમામ અપડેટ માટે પેજ ને ફોલ્લો કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
. રામાનંદ એજ્યુકેશન

સરકારી ભરતી અપડેટ્સ ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2788555559043727017?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક પોતાના મિત્રો ને એડ઼ કરો....

*તમામ અપડેટ માટે પેજ ને ફોલ્લો કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
#vmc ની ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ....👉

https://instagram.com/stories/ramanandeducation/2789462361285566521?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🚨 *રામાનંદ એજ્યુકેશન* 🚨

*નોકરી અપડેટ્સ* ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2790786482439112949?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

*જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક પોતાના મિત્રો ને એડ઼ કરો....*

*તમામ અપડેટ માટે પેજ ને ફોલ્લો કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💥 *અગત્યના પુછાયેલ પ્રશ્નો*

1 પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં પકિત ક્યાં કવિની છે.?
હરીન્દ્ર દવે

2 યુગ વંદના કૃતિ ક્યાં કવિની છે .?
મેઘાણી ઝવેરચંદ

3 અલી ડોસા કઈ નવલ કથાનું જાણીતું પાત્ર છે..?
પોસ્ટ ઑફિસ

4 વેરાઈ જતી ક્ષણો કૃતિના લેખક છે..?
રમેશ ત્રિવેદી

5 ગુજરાતી સાહિત્ય પ્રથમ નવલ કથા છે..?
કરણ ઘેલો

6 કાળચક્ર એ કોની અંતિમ નવલ કથા હતી?
ઝવેર ચંદ મેઘાણી

7 કયા કવિનું ઉપનામ પ્રેમ ભક્તિ છે. ?
નન્હા લાલ

8 શાશ્ર્વત શબ્દો વિરોધથી શબ્દ આપો ?
ક્ષણિક

9 ત્રાડ શબ્દોનો સમનાર્થી શબ્દ શોધો ?
ગર્જના

10 રાત દિન શબ્દનો સમાનાર્થી સમાસ આપો?
દ્વન્દ્વ

🪐 *Join telegram chennal* ⤵️
https://hottg.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🚨 *રામાનંદ એજ્યુકેશન* 🚨

*નોકરી અપડેટ્સ* ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2800045291338524305?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

*જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક પોતાના મિત્રો ને એડ઼ કરો....*

*તમામ અપડેટ માટે પેજ ને ફોલ્લો કરો*

🪀🪀🪀🪀🪀🪀🪀
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🚨 *રામાનંદ એજ્યુકેશન* 🚨

*નોકરી અપડેટ્સ* ⤵️

https://instagram.com/stories/ramanandeducation/2808661601802981434?utm_source=ig_story_item_share&utm_medium=share_sheet

*જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો દરેક પોતાના મિત્રો ને એડ઼ કરો....*

*તમામ અપડેટ માટે પેજ ને ફોલ્લો કરો*

🪀🪀🪀🪀🪀🪀🪀
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
હેલ્થ કેર સાથે અનુભવ ધરાવતા વ્યક્તિ ની પ્રથમ પસંદગી....
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
‘‘બિન સચિવાલય કારકુન અને આસિસસ્ટન્ટ” વર્ગ-૩
સાંવર્ગના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત

▶️વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો.

https://hottg.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🚨 *રામાનંદ એજ્યુકેશન* 🚨

વિવિધ પોસ્ટ ભરતી.., 👉🏻
https://instagram.com/stories/ramanandeducation/2816217443049923944?utm_source=ig_story_item_share&igshid
=MDJmNzVkMjY=

*અપડેટ મેળવવા માટે પેજ ને ફોલ્લો કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💥Blasting Breaking News💥

MPHW -FHWના ફોમૅ તારીખ

21-4-2022 થી ભરાવાના ચાલુ થશે

ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ-9-5-2022

https://www.instagram.com/p/CckwUxTqWOZ/?igshid=MDJmNzVkMjY=

રામાનંદ એજ્યુકેશન
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*રામાનંદ એજ્યુકેશન દ્વારા દર અઠવાડિયે મૂકવામાં આવતી નોકરી અપડેટ્સ*
👉🏻
https://instagram.com/stories/ramanandeducation/2823957184896527052?utm_source=ig_story_item_share&igshid=MDJmNzVkMjY=

*નોકરી અપડેટ મેળવવા માટે રામાનંદ એજ્યુકેશન પેજ ફોલ્લો કરો*
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
નોકરી અપડેટ ⤵️ https://www.instagram.com/s/aGlnaGxpZ2h0OjE3OTExMDI1MTgwNTE2NDI4/story_media_id=2823957184896527052_14043414753&igshid=MDJmNzVkMjY

દર અઠવાડીયે અપડેટ મેળવવા માટે રામાનંદ એજ્યુકેશન પેજ ને ફોલ્લો કરો
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ પ્રથમ

🔹 પ્રથમ આર્યુવેદ કોલેજ - પાટણ (1923)

🔹પ્રથમ આર્યુવેદ યુનિવર્સિટી- જામનગર(1967)

🔹 ગુજરાતના પ્રથમ - મુખ્ય મંત્રી - ડો.જીવરાજ મહેતા

🔹ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી- આનંદી પટેલ
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
HTML Embed Code:
2024/04/26 11:34:08
Back to Top