➡️ Youtube link :
https://youtu.be/jhnJysvWlhk
➡️ Telegram channel link : https://hottg.com/letscrackGujaratExams
➡️ નામ : પ્રિયા કિશોરભાઈ કેવડિયા
➡️ પરીક્ષા : સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટર - STI
➡️ રેન્ક : 26 (2020-2021)
➡️ વિદ્યાર્થી મિત્રો જો તમે STI પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોવ તો આજનું સેશન તમને ખૂબ ખૂબ ઉપયોગી નીવડશે.
➡️ આ સેશન મા આપણે ચર્ચા કરવાના છીએ રાજ્ય વેરા નિરીક્ષક ની પરીક્ષા મા 26 મો રેન્ક સમગ્ર ગુજરાત મા લાવનાર પ્રિયા કેવડિયા સાથે. પરીક્ષા ની તૈયારી જાતે કઈ રીતે થાય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સેશન દ્વારા તમને દરેકને મળી રહેશે.
➡️ પરીક્ષા ની તૈયારી કોઈ ક્લાસ વગર કઈ રીતે થઈ શકે છે તેમજ ક્લાસ વગર સફળ કઈ રીતે થઈ શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રિયા કેવડિયા.
➡️ તો વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તૈયાર અને તમારી પરીક્ષા ને એક જોરદાર મુકામ ઉપર લઈ જાઓ.
>>Click here to continue<<
