➡️ Link for today's session: https://youtu.be/zjp_kfDUyxI
➡️ Link of telegram channel : https://hottg.com/letscrackGujaratExams
➡️ નામ : હર્ષ પ્રદીપભાઈ ઠાકર
➡️ ક્રેક કરેલ પરીક્ષા :
૧. Account officer - વર્ગ ૨
રેન્ક ૧ સમગ્ર ગુજરાત માં
૨. GPSC class 1-2
રેન્ક ૩૯
➡️ વર્ષ : ૨૦૨૧
➡️ જો વિદ્યાર્થી મિત્રો તમે કોમર્સ વિષય સાથે જોડાયેલા હોવ અને તમે પોતે Account officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોવ તો આજનો Toppers talk નો સેશન તમારા બધા માટે ખૂબ ઉપયોગી થશે. કોમર્સ ના વિદ્યાર્થી ઓ કે જેઓ Account officer ની પરીક્ષા ની તૈયારી કરે છે એમને આ સેશન મારફતે ખૂબ ઉપયોગી માહિતી મળી રહેશે કે જે એમની તૈયારી માં ખૂબ boost કરશે.
➡️ તેમજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની
વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા મા રેન્ક ૩૯ મેળવીને હર્ષ સર દ્વારા એક નવો જ કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. તો કોમર્સના ફિલ્ડ માંથી પણ કઈ રીતે મહેનત કરી ને class 1 ઓફિસર બની શકાય છે એ બાબતો આજે દરેક ને જાણવા મળશે
>>Click here to continue<<
