◽Unacademy GPSC પ્લેટફોર્મ ના બધા વિદ્યાર્થીઓ ના એકદમ ફેવરિટ educator એવા શ્રુતિ પંચાલ ma'am ને ડેપ્યુટી કલેક્ટર બનવા બદલ Unacademy GPSC પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.
◽સંઘર્ષ થી સફળતા સુધી કઈ રીતે પહોંચી શકાય છે એનું જીવંત ઉદાહરણ એટલે શ્રુતિ પંચાલ ma'am, તો આવો એમની કલેક્ટર બનવા સુધી ની સફર ને જાણીએ એમના જ શબ્દો માં.......
>>Click here to continue<<