♧ ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર :
|(60x-11y)÷2|
જયાં x = કલાક,
y= મિનિટ
ઉદા. 2:30 માટે
|( 60×2 - 11×30)÷ 2 |
= |(120 - 330)÷2|
= |(-210) ÷2|
= |-105|
= 105°
☆ 2:30 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે નો ખૂણો 105° અને 255° નો થાય.
>>Click here to continue<<