TG Telegram Group Link
Channel: જ્ઞાન ગંગા એકેડમી
Back to Bottom
📚 ગુજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚

(ભટ્ટસર દ્વારા 2019 ની પરીક્ષાઓ માટે)

1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
@gyaanganga
🔲 *વ્યક્તિનું નામવિશેષ ઓળખ* 🔲

પૂર્ણિમા પકવાસા *ડાંગનીદીદી*

નરસિહ દિવેટિયા *જાગૃત ચોકીદાર*

જુગતરામ દવે *વેડછીનો વડલો*

ઠકકરબાપા *સેવાના સાગર*

મોહનલાલ પંડ્યા *ડુંગળી ચોર*

કાકાસાહેબ કાલેલકર *સવાઈ ગુજરાતી*

ઉમાશંકર જોશી *વિશ્વશાંતિના કવિ*

પ્રેમાનંદ *મહાકવિ*

હેમચંદ્રાચાર્ય *કલિકાલસર્વજ્ઞ*

નરસિહ મહેતા  *ગુજરાતી ભાષાના આદિકવિ*

મીરાં *જન્મજન્મની દાસી*

શામળ *પદ્યવાર્તાકાર*

દયારામ *ભક્તકવિ*

કવિનર્મદ *ગદ્યસાહિત્યના પિતા*

અખો *જ્ઞાની કવિ*

મણીલાલ દ્રિવેદી *બ્રહ્મનિષ્ઠ*

ગોવર્ધનરામ ત્રિપાઠી *પંડિતયુગના પુરોધા*

મણિશંકર ભટ્ટ *ઊર્મિ કવિ*

આનંદશંકર ધ્રુવ *પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ*

નરસિહ દિવેટિયા *સાહિત્ય દિવાકર*

કલાપી *સુરતાની વાડીનો મીઠો મોરલો*

ન્હાનાલાલ *ગુજરાતી કવિ વર*

સુખલાલજી *પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત*

સ્વામી આનંદ *જ્ઞાની અને પ્રબુદ્ધ*


@gyaanganga
ઋષિકેશ કોનું નામ છે ?

*કૃષ્ણનું*

‘મેરે તો ગિરિધર ગોપાલ’ કોની પંક્તિ છે ?

*મીરાબાઈની*

‘વૈષ્ણવજન તો તેને કહીએ’ કોની પંક્તિ છે ?

*નરસિંહ મહેતાની*

નર્મદાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?

*રેવા*

સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઈ નગરીનો સમાવેશ થાય છે ?

*દ્વારકા*

પુરાણોની સંસ્થા કેટલી છે ?

*અઢાર*

ગાયત્રી મંત્રમાં કોની ઉપસના કરવામાં આવી છે ?

*સૂર્ય*

હનુમાનચાલીસાના રચયિતા કોણ છે ?

*તુલશીદાસ*

પારસીઓનું નવું વર્ષ ક્યાં નામે ઓળખાય છે ?

*પતેતી*

માતૃશ્રાદ્ધ તરીકે કયું સ્થળ જાણીતું છે ?

*સિદ્ધપુર*

પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ?

*ચાંદોદ*

બિંદુ સરોવર ક્યાં આવેલું છે ?

*સિદ્ધપુર*

પવિત્ર નારાયણ સરોવર ક્યાં જિલ્લામાં આવેલ છે ?

*કચ્છ*

બારજ્યોતિર્લીંગમાનુંનાગેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*દેવભૂમિ દ્વારકા*

સોમનાથનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*ગીર સોમનાથ*

દ્વારકાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*દેવભૂમિ દ્વારકા*

દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ?

*૨૪*

પંચાંગના પાંચ અંગો ક્યાં છે ?

*તિથી, વાર, નક્ષત્ર, યોગ, કરણ*

શ્વેતાંબર અને દિગંબર ક્યાં ધર્મના સંપ્રદાયો છે ?

*જૈન*

‘ત્યાગીને ભોગવી જાણો’ ક્યાં ઉપનીષદની પંક્તિ છે ?

*ઇશોપનિષદ*

ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ?

*સત્યમ,શિવમ,સુન્દરમ્*

નક્ષત્રોની સંખ્યા કેટલી છે ?

*૨૭*

રાશિઓની સંખ્યા કેટલી છે ?

*૧૨*

ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે ?

*૩૫૪ દિવસ*

શક સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

*ચૈત્ર*

વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ?

*કારતક*

સત્તાધાર શાને માટે જાણીતું છે ?

*સંત આપા ગીગાની સમાધિ માટે*

કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે ?

*ભરૂચ*

મોઢેરા શાને માટે જાણીતું છે ?

*સૂર્યમંદિર*

વૌઠાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?

*અમદાવાદ*

તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?

*સુરેન્દ્રનગર*

ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

*ભાવનગર*

કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે ?

*પોરબંદર*

ચાતુર્માસ એટલે ક્યાં ચાર મહિના ?

*અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો*

‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કોની પંક્તિ છે ?

*નરસિંહ મહેતા*

‘ધમ્મપદ’ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?

*બૌદ્ધ*

જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા છે ?

*૨૪


@gyaanganga
🎯એક જ લક્ષ્ય #GPSC

સમાનાર્થી/ શબ્દોના અર્થ

•••••••••••••••••••••••••••••
📌પાલવ
પહેરેલા સાડી નો લટકતો છેડો.
》દુપટ્ટા પાઘડીનો કસબી છેડો.
》આશરો; શરણ.

📌વ્યભિચાર

પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે.,
》પરસ્ત્રીપુરુષનો આડો વ્યવહાર,
》કર્તવ્યભ્રષ્ટતા.

📌 અપવ્યય
ખોટું ખરચ; બગાડ.

📌ઘુમ્મટ
દરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.

@gyaanganga
Forwarded from Quality Button Creator - Banner Creator
💫 જમ્મુ અને કાશ્મીરના કયા જિલ્લાના કેસરને ભૌગોલિક સંકેતનું ટેગ આપવામાં આવ્યું છે?💫
🏏🥎🏏આજે(24 એપ્રિલ )ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા 'સચિન તેંડુલકર 'નો જન્મદિવસ તો ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 🏏🥎🏏

🎾🥏સચિન તેંડુલકર 🥏🥎
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _

👉જન્મ :-24 એપ્રિલ 1973
👉જન્મસ્થળ :-મહારાષ્ટ્ર (મુંબઈ )
👉પુરુનામ:-સચિન રમેશ તેંડુલકર
👉ઉપનામ :-
☆લિટલ માસ્ટર
☆માસ્ટર બ્લાસ્ટર
☆તેન્ડીયા
☆ધ લીટલ ચેમ્પિયન્સ

🏀🏏થોડી 🏏જીવન 🏏ઝલક 🏏🏀
_____

👉 ભારતીય ક્રિ
કેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ તરીકે જાણીતા સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે

👉તેમને નવેમ્બર 1989 માં પાકિસ્તાન સામે ટેસ્ટ રમીને જીવન સફર શરૂ કર્યુ

👉સચિન એકમાત્ર એવા ખેલાડી કે તેમને રણજીત ટ્રોફી, દુલિપ ટ્રોફી, ઇરાન ટ્રોફી પ્રથમ મેચમાં સદી ફટકાવનાર ખેલાડી

👉 સચિન તેંડુલકર 2012 માં ભારતની સંસદના ઉપલાગૃહ રાજયસભામાં નામાંકિત થયાં હતા

👉ભારતીય વાયુસેના દ્વારા ગૃપ કેપ્ટનો માનદ્ રેન્ક મેળવનાર તે ઉડ્ડયન પૂષ્ટભૂમિ વિનાનો પહેલો ખેલાડી

👉ભારત સરકારે 2012 માં સચિન તેન્ડુલકર ટપાલ ટિકિટ બહાર પાડી

👉2019 માં તેન્ડુલકરને icc ક્રિકેટ હોલ ફ્રેમમાં સામેલ કરવામાં આવ્યા

👉સચિનનો ટેસ્ટ અને વન ડે બંનેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તેમના નામે છે

👉જાન્યુઆરી 2008 માં બ્રિટનના વડાપ્રધાન 'ગાર્ડન બ્રાઉન' ને એવું સુચન કરેલ કે સચિન તેંડુલકરને માનદ્ 'નાઇટહુડ' એવૉર્ડથી સન્માનિત કરવા જોઇએ

🙏🙏સચિનના કોચ (ગુરૂજી )🙏🙏
સચિનના કોચ 'રમાકાંત ઓચરેકર' તેમના જીવનો રસ્તો ચિંધ્યો

📖🌸તેમની આત્મકથા 🌸📖
'પ્લેઇંગ ઇટ માય વે'

🌷તેમને સન્માન (એવૉર્ડ )🌷
♤અર્જુન એવૉર્ડ :-1994
♤રાજીવ ગાંધી ખેલરત્ન -:1997
♤પદ્મશ્રી એવૉર્ડ :-1998
♤મહારાષ્ટ્ર ભૂષણ એવૉર્ડ :-2001
♤પદ્મવિભૂષણ એવૉર્ડ :-2008
♤ભારતરત્ન :-2014

🏹સચિન ફિલ્મ ઇતિહાસ 🏹
અ બિલિયન ડ્રીમ્સ- જેમ્સ ઇસ્કોનઇન ભારતીય ફિલ્મ

Join : @gyaanganga
આકાર અને ઘનતામાં નીચેનામાંથી કયો ગ્રહ પૃથ્વીની સમકક્ષ છે?
Anonymous Quiz
28%
મંગળ
25%
બુધ
25%
પ્લુટો
22%
શુક્ર
કિલીમાંજોરા પર્વત કયાં આવેલો છે?
Anonymous Quiz
21%
કેન્યા
54%
તાંજાનિયા
18%
બુરુડી
7%
સોમાલિયા
કયો ટાપુ ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલો છે? -
Anonymous Quiz
11%
એલીફંટા
30%
સાલસેટ
33%
નિકોબાર
26%
રામેશ્વર
પ્રાકૃતિક રબ્બરનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે?
Anonymous Quiz
30%
મલેશિયા
38%
ઇન્ડોનેશિયા
22%
થાઈલેન્ડ
10%
ભારત
કઈ નદી અમેરિકા અને મેક્સિકોની સીમા નક્કી કરે છે?
Anonymous Quiz
39%
મિસીપિસી
27%
મિસૌરી
29%
કોલોરેડો
4%
રીયોગ્રાંડે
ભારતનો પ્રમાણિક સમય ગ્રીનવિચ સમય કરતા કેટલા કલાક આગળ છે?
Anonymous Quiz
22%
2.5 કલાક
30%
3.5 કલાક
15%
4.5 કલાક
33%
5.5 કલાક
નાગાર્જુન બંધ કઈ નદી પર આવેલો છે?
Anonymous Quiz
10%
ગોદાવણી
28%
કાવેરી
13%
નર્મદા
49%
કૃષ્ણા
સંતૃપ્ત ભેજનો એકમ _____ છે.
Anonymous Quiz
22%
mg/m^3
46%
g/#cm ^3
25%
kg/m ^3
7%
g/m ^3
પાણીની ખેચને કારણે છોડમાં ક્યો અંત: સ્ત્રાવ જમાં થાય છે?
Anonymous Quiz
27%
એબ્લિસસિક એસિડ
34%
ઈથેલિન
22%
ઓક્સિન
17%
જિબ્રેલિક એસિડ
બેકટેરિયામાં કેટલા રંગસૂત્રો હોય છે?
Anonymous Quiz
20%
બે
50%
બે થી વધારે
25%
શૂન્ય
5%
એક
📕📕 જાણવા જેવું:- 📕📕

⛔️ ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ

⛔️ લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં

⛔️ સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ

⛔️ હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી

⛔️ એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.

⛔️ TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ

⛔️ ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.

⛔️ રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી

⛔️ કેરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ

⛔️ પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા

⛔️ ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ

⛔️ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ

⛔️ નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.

⛔️ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત

⛔️ પચામૃત ડેરી -ગોધરા

⛔️ બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.

⛔️ કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી

⛔️ જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.

Mehul pandya

🌷🌷🌷🌷🌷🌷
Join:- @gyaanganga
🌷🌷🌷🌷🌷🌷
🔹🔹🔹સામાન્ય જ્ઞાન:-🔹🔹🔹

⛔️ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

📌 *દાદાભાઈ નવરોજી*

⛔️ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

📌 *મદનમોહન માલવિયા*

⛔️ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?

📌 *શેરશાહ સુરી*

⛔️ બિરબલનું સાચુ નામ શું હતું ?

📌 *મહેશદાશ*

⛔️ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

📌 *શમબોલા દુબે*

⛔️ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

📌 *જહાંગીર*

⛔️ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

📌 *દુનિયાને જીતનાર*

⛔️ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

📌 *ગૌતમીપુત્રશાતકણૉ*

⛔️ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

📌 *નિલકંઠરાય છત્રપતી*

⛔️ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

📌 *બાળગંગાધર તિલક*

⛔️ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

📌 *ધીરણોધર ડુંગર*

⛔️ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

📌 *ભુત નિબંધ*

⛔️ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

📌 *મામલુક (ઈલબારી)*

⛔️ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

📌 *જોનાખાન*

⛔️ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

📌 *મોહમદ તુઘલક*

⛔️ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

📌 *સત્યેન્દ્રનાથ ટાગોર*

⛔️ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

📌 *લોડૅ કોનૉવલિસને*

mehul pandya

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
HTML Embed Code:
2024/04/24 15:39:00
Back to Top