TG Telegram Group Link
Channel: gujarat gk guru
Back to Bottom
જે ઉમેદવારોનું નામ HC ASSISTANT ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે પરંતુ કોઈ સારી નોકરીમાં સિલેક્ટ થઈ ગયા છે જેથી તેમની જગ્યાએ બીજા ઉમેદવારની પસંદગી થાય એ માટે સ્વેચ્છાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગેરહાજર રહેવાના છે તેવા ઉમેદવાર આપના ધ્યાનમાં હોય તો એમની માહિતી મોકલવા વિનંતી.

આપનો આ એક નિર્ણય જે ૫-૬ વર્ષ થી તૈયારી કરી રહ્યા છે અને જેમના પેહલી જોબ છે એવા જરૂરીયાતમંદ વ્યક્તિ ની જીંદગી સુધારી દેશે તો એક વાર વિચાર કરવા વિનંતી... ભગવાન તમને વધુ આગળ વધારે એવી આશા.

પૂરું નામ -:
એપ્લિકેશન નંબર -:

ઉપરોકત માહિતી @GUTSRED મોકલવા વિનંતી.
PET/PST માટેના ગ્રાઉન્ડના નામ અને સરનામાંની વિગત 🔥
HTML Embed Code:
2025/04/08 03:51:19
Back to Top