TG Telegram Group Link
Channel: 📚 Target Government Exam 📚
Back to Bottom
ડિસેમ્બર_દિવસો_અને_થીમ_.pdf
453.8 KB
કરંટ અને Gk - ડિસેમ્બર - અગત્યના દિવસો.

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
📌પેપર માં પ્રશ્ન કઈ રીતે સોલુશન કરવો...
📌તમને યાદ હોઈ તે માહિતી ને કેમ વાપરવી

🫵સીધી બાત નો બકવાસ ની આ શ્રેણી તમને પેપર સાથે વિષય ક્લિયર કરાવશે.

⬇️તલાટી માટે 2022 GPSSB ના પેપર solution 👇


ભૂગોળ

🔸લિંક 1 🫵
https://youtu.be/D8_CBvTHMVI

🔸લિંક 2 🫵
https://youtu.be/YIPjAZjeMt0

અર્થશાસ્ત્ર - 

🔻લિંક 1 પંચવર્ષીય યોજના🫵
https://youtu.be/WK11H52TNjQ

🔻લિંક 2  NEFT / RTGS
https://youtu.be/Jj72-Wp9KG8

ઇતિહાસ

🔻લિંક1
https://youtu.be/CFNA3VosnP0

🔻લિંક 2
https://youtu.be/G78n0vUPrY4

Gk
🔻લિંક 1
https://youtu.be/pAVV2W-wpiY





🔸તલાટી

🔹પેપર solution

🫵2022

જોવાનું ભૂલશો નહિ , webkoof.
સીધી બાત નો બકવાસ🫵.
Gk - 119



🚀 અવકાશમાં પ્રથમ ઉપગ્રહ 🚀
===========================

🔸 અવકાશમાં પ્રથમ ઉપગ્રહસ્પુટનિક (USSR)1957

🔸 પ્રથમ ભારતીય ઉપગ્રહઆર્યભટ્ટ1975

🔸 પ્રથમ યુએસ સેટેલાઇટએક્સપ્લોરર I1958

🔸 પ્રથમ બ્રિટિશ ઉપગ્રહAriel I1962

🔸 પ્રથમ ચીની ઉપગ્રહડોન ફેંગ હોંગ I1970

🔸 પ્રથમ ફ્રેન્ચ ઉપગ્રહAsterix1965

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
CURRENT.pdf
493.7 KB
વર્તમાનમાં રહેલ પ્રથમ ઘટના મુજબનુ કરંટ પ્રવાહ.
હમણાં લેવાયેલ આ પુછાયેલ પ્રશ્ન મુજબ...
ભારત માં બનતી પ્રથમ ઘટના મુજબ નું કરંટ અફેર્સ નું મટીરીયલ મૂકી દીધેલું છે..☝️☝️

જેવો પ્રશ્ન એ મુજબ નું કરંટ અલગ તારવીને મુકિશુ... જેથી વાંચવામાં સરળતા રહે...

કરંટ બધી જગ્યાએ મળશે...

પણ પૂછાયેલા પ્રશ્ન મુજબ ની કેટેગરી webkoof માં મળશે.

🫵.
🔺સ્ટેચ્યુ ઇન કરંટ 🔺

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Gk post 41

માત્ર 120 પોસ્ટ .....
ઇતિહાસ ભૂગોળ ના પ્રશ્નો ના પ્રુફ દરેક ટેલિગ્રામ માં મળશે....

એ સિવાય નું webkoof માં આવશે...

😁.

સીધી બાત નો બકવાસ....
સીધો copy paste...☝️
Video માં.☝️
Media is too big
VIEW IN TELEGRAM
1 દિવસ પહેલા નો...live
બુદ્ધ જૈન pdf...
તલાટી જુ.કલાર્ક....100 % આવશે....
Gk -125


🔴બ્રિક્સ


🔵 BRICS નું પૂર્ણ સ્વરૂપ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે.

🔵 શરૂઆતમાં, 2009 માં તેના માત્ર ચાર દેશો હતા.
🟠દક્ષિણ આફ્રિકા 2010માં જોડાયું હતું.

🔵 તે વિશ્વની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓ સાથે સંકળાયેલ છે જે પ્રાદેશિક બાબતો પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે.

🔵 તેની રચના 2009 માં થઈ હતી અને ત્યારથી આ 5 દેશોની સરકારો વાર્ષિક ઔપચારિક સમિટમાં મળે છે.

🔵વર્ષ 2020 માટે, રશિયાએ 12મી BRICS સમિટનું આયોજન કર્યું. 2021માં, ભારત 13મી BRICS સમિટનું યજમાન બનશે.

🔵 BRICS બેંક અથવા ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો વિકાસ બ્રાઝિલના ફોર્ટાલેઝા (2014)માં છઠ્ઠી BRICS સમિટ દરમિયાન થયેલા કરાર દ્વારા કરવામાં આવ્યો હતો.

🔵 BRICS બેંકનું મુખ્યાલય શાંઘાઈમાં છે.

🔵 2015 માં, પીઢ ભારતીય બેંકર કે.વી. કામથને બેંકના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Note :

BRICS - શંઘાઇ
BIMSTECK -ઢાંકા
SCO - શંઘાઇ

આ ત્રણ માં ભૂલ કરી થઈ શકે 😱.

          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
ગુજરાત.pdf
1.5 MB
ગુજરાત ના અગત્યના મુદ્દાઓ - સરળ ભાષામા - જરુરી મુદાઓ નો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.

સરળ રીતે યાદ રહી જાય એવી રીતે pdf બનવવાની try કરી છે.
એવોર્ડ.pdf
2.3 MB
પરિક્ષાલક્ષી અવોર્ડ

યાદ રહે એ રીતે એક સાથે , જરૂરી શબ્દો સાથે pdf બનાવી 6 ..
પૃથ્વી પોપડો....1. ઓક્સિજન.

પૃથ્વી વાતાવરણ....1. નાઇટ્રોજન

માનવ શરીર .....1.ઓક્સિજન

ત્રણ ની સરખામણી.... એક સાથે...

આવા જ પ્રશ્ન મેરીટ પ્રશ્ન કહેવાય. 👍


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●


ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....

@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.


Webkoof wala😁.
HTML Embed Code:
2024/04/19 06:41:21
Back to Top