TG Telegram Group Link
Channel: Parcham Classes
Back to Bottom
તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે ?
Anonymous Quiz
11%
પ્રોટીન
9%
વિટામિન
70%
ચરબી
10%
કાર્બોદિત
આહારનો કયો ઘટક અંતસ્ત્રાવોના બંધારણ માટે જરૂરી છે ?
Anonymous Quiz
22%
વિટામિન
20%
ચરબી
38%
ખનીજ ક્ષાર
20%
પ્રોટીન
કયું વિટામિન રક્તના સંવર્ધનમાં મદદ કરે છે ?
Anonymous Quiz
9%
વિટામિન D
16%
વિટામિન B
17%
વિટામિન C
57%
વિટામિન K
શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા આપણને કયું વિટામિન પ્રાપ્ત થાય છે ?
Anonymous Quiz
15%
વિટામિન C
36%
વિટામિન K
33%
વિટામિન B
16%
વિટામિન D
સૂર્યનાં કિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન સંશ્લેષિત થાય છે ?
Anonymous Quiz
5%
વિટામિન A
6%
વિટામિન B
12%
વિટામિન C
76%
વિટામિન D
કયા ખાદ્ય પદાર્થમાં ચરબી વિશેષ પ્રમાણમાં હોય છે ?
Anonymous Quiz
69%
ઘી
12%
લીલાં શાકભાજી
9%
મગ
11%
ભાત
વંધ્યત્વ કયા વિટામિનની ઊણપથી થતો રોગ છે ?
Anonymous Quiz
12%
વિટામિન D
24%
વિટામિન A
59%
વિટામિન E
5%
વિટામિન B
વિટામિન Aની ઊણપથી કયો રોગ થાય છે ?
Anonymous Quiz
80%
રતાંધળાપણું
9%
સુકતાન
7%
સ્કર્વી
3%
બેરીબેરી
શરીરમાં પ્રોટીનની ઊણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે ?
Anonymous Quiz
13%
સ્કર્વી
9%
ગૉઇટર
69%
ક્વોશિયોરકોર
9%
બેરીબેરી
શરીરમાં આયર્ન (લોહતત્વ)ની ઊણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે ?
Anonymous Quiz
7%
બેરીબેરી
17%
ગૉઇટર
18%
મરાસ્મસ
58%
એનિમિયા
દરેક દાળમાંથી આહારનો કયો ઘટક મળે છે ?
Anonymous Quiz
30%
કાર્બોદિત
58%
પ્રોટીન
7%
ચરબી
5%
વિટામિન
આહારનો કયો ઘટક ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે ?
Anonymous Quiz
14%
ખનીજ ક્ષાર
33%
પ્રોટીન
48%
વિટામિન
4%
ચરબી
આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પૂરી પાડે છે ?
Anonymous Quiz
35%
ચરબી
24%
ખનીજ ક્ષાર
28%
પ્રોટીન
12%
વિટામિન
નીચેના પૈકી કયો રોગ હાડકાંને લગતો છે ?
Anonymous Quiz
24%
પાંડુરોગ
54%
સુકતાન
17%
સ્કર્વી
4%
બેરીબેરી
વિટામિન Bની ઊણપથી કયો રોગ થાય છે ?
Anonymous Quiz
7%
સુકતાન
76%
બેરીબેરી
11%
રતાંધળાપણું
6%
સ્કર્વી
ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત(સ્ટાર્ચ)ની હાજરી જાણવા કયા પદાર્થના દ્રાવણનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
30%
સોડિયમ ક્લોરાઈડ
32%
મોરથૂથું
26%
આયોડિન
12%
કૉસ્ટિક સોડા
હાડકાંના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે ?
Anonymous Quiz
4%
સોડિયમ
11%
આયોડિન
82%
કૅલ્શિયમ
4%
લોહતત્ત્વ
કયા ખાદ્ય પદાર્થમાં આહારના મોટા ભાગના ઘટકો સમાવિષ્ટ છે ?
Anonymous Quiz
52%
લીલાં શાકભાજી
10%
ઘી
18%
માંસ
20%
દૂધ
કયો ત્રુટિજન્ય રોગ વિટામિનની ઊણપથી થતો નથી ?
Anonymous Quiz
9%
સ્કર્વી
27%
રિકેટ્સ (સુકતાન)
32%
પેલાગ્રા
32%
મરાસ્મસ
આહારનો કયો ઘટક શરીરમાં શક્તિસંચય તરીકે ઉપયોગી છે ?
Anonymous Quiz
11%
ખનીજ ક્ષાર
30%
વિટામિન
35%
પ્રોટીન
24%
ચરબી
HTML Embed Code:
2024/06/26 12:32:22
Back to Top