TG Telegram Group Link
Channel: ONLY CURRENT AFFAIRS
Back to Bottom
Forwarded from GK WITH MP
તાજેતરમાં કઈ IIT દ્વારા એન્ટી-ડ્રોન ટેક્નોલોજી માટે ઇનોવેશન હબ શરૂ કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
24%
IIT-બોમ્બે
48%
IIT-મદ્રાસ
16%
IIT-દિલ્લી
12%
IIT-કાનપુર
Forwarded from GK WITH MP
લશ્કરી કવાયત LAMITYE ક્યા બે દેશ વચે થાય છે ?
Anonymous Quiz
19%
ભારત & મોન્ગોલિયા
49%
ભારત & મલેશિયા
20%
ભારત & સેશેલસ
12%
ભારત & મૌરિટીઅસ
Forwarded from GK WITH MP
નૌકા દળ સંયુક્ત કવાયત "KONKAN" ક્યા બે દેશ વચ્ચે કરવામાં આવે છે ?
Anonymous Quiz
11%
ભારત & ચીન
36%
ભારત & શ્રીલંકા
37%
ભારત & ઇંડોનેશિયા
17%
ભારત & બ્રિટન
Forwarded from GK WITH MP
દૂરદર્શન દેશભરમાં ટેલિવિઝન સેવાઓ પ્રદાન કરવામાં તકનીકી સહાયતા પુરી પાડવા કોણે મંજુરી આપી ?
Anonymous Quiz
55%
INSAT
19%
ICAT
17%
ICREAT
9%
ICONNECT
Forwarded from GK WITH MP
તાજેતરમા રશિયાએ ભારતમાં કઈ જગ્યાએ પરમાણું ઉર્જા એકમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે .
Anonymous Quiz
19%
Madurai, Tamilnadu
28%
Coimbatore, Tamilnadu
46%
Kudankulam, Tamilnadu
6%
Ariyalur, Tamilnadu
Forwarded from GK WITH MP
તાજેતરમાં ગુજરાતના ક્યાં જિલ્લામાં રેલ્વે સ્ટેશનની ઉપર વર્લ્ડ ક્લાસ ફાઇવ સ્ટાર હોટેલનું ઉદઘાટન કરવામાં આવીયું હતું ?
Anonymous Poll
14%
Vadnagar
10%
Bharuch
69%
Gandhinagar
7%
Mumbai
Forwarded from GK WITH MP
અનુસૂચિતજાતિ તથા અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં વહીવટની સતા નીચેનામાંથી કોની પાસે હોય છે ?
Anonymous Quiz
54%
રાષ્ટ્રપતિ
5%
વડાપ્રધાન
21%
અનુસૂચિત જનજાતિ આયોગના કમિશનર
19%
ઉપર ના તમામ પાસે હોય છે
Forwarded from GK WITH MP
નીચેનામાંથી કોણ કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે છે ?
Anonymous Quiz
9%
અનુસૂચિત આયોગ ના કમિશનર
6%
વડાપ્રધાન
68%
રાષ્ટ્રપતિ
17%
સંસદ ને સતાં છે
Forwarded from GK WITH MP
કંમટ્રોલર એન્ડ ઑડિટર જનરલની નીમણુક કોણ કરે છે
Anonymous Quiz
10%
સુપ્રીમ કોર્ટ ના જજ
10%
નીતિ આયોગ
7%
વડાપ્રધાન
73%
રાષ્ટ્રપતિ
Forwarded from GK WITH MP
2001-2011 દરમિયાન ક્યા જિલ્લાના દાયકાનો વસ્તી વૃદ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો
Anonymous Quiz
35%
અમદાવાદ
5%
બરોડા
7%
રાજકોટ
53%
સુરત
Forwarded from Mission GPSC (Meet Pattani)
ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે ?
Anonymous Quiz
3%
તાપી યોજના
3%
ભાદર યોજના
86%
સરદાર સરોવર નર્મદા યોજના
9%
કલ્પસર યોજના
Forwarded from Mission GPSC (Meet Pattani)
ગુજરાતના ક્યા જિલ્લાને રુદ્રમાતા મધ્યમ સિંચાઈ યોજનાથી લાભ થાય છે ?
Anonymous Quiz
51%
કરછ
15%
વડોદરા
23%
બનાસકાંઠા
11%
પાટણ
Forwarded from Mission GPSC (Meet Pattani)
Forwarded from Mission GPSC (Meet Pattani)
Forwarded from Mission GPSC (Meet Pattani)
વાહનોમા ક્યા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
29%
અંતર્ગોલ
67%
બહીરગોળ
3%
સપાટ
1%
ખરબચડા
Forwarded from Mission GPSC (Meet Pattani)
ગુજરાતમાં કેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (SIR) નોટીફાય થયેલાં છે ?
Anonymous Quiz
38%
4
37%
5
17%
6
8%
7
Forwarded from Mission GPSC (Meet Pattani)
HTML Embed Code:
2024/03/29 01:44:41
Back to Top