TG Telegram Group Link
Channel: Maru Gujarat official©
Back to Bottom
અપભ્રંશ અને પ્રાકૃત ભાષામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન હરિવલ્લભ ભાયાણીનું વતન જણાવો.
Anonymous Quiz
14%
ઈડર
41%
મહુવા
31%
તળાજા
14%
ત્રાપજ
'ગોકુળમાં કોકવાર આવો તો કાન હવે રાધાને મુખ ના બતાવશો' - પંક્તિ કોની છે?
Anonymous Quiz
25%
મીરાંબાઈ
43%
હરિન્દ્ર દવે
24%
દયારામ
9%
માધવ રામાનુજ
Forwarded from Quality Button Creator - Banner Creator
તાજેતરમાં ભારતીય નૌકાદળનું કયું જહાજ રદ કરવામાં આવ્યું?
*🛑 ગુજરાતમાં પ્રથમ પુરુષ:- 🛑*

◆ પ્રથમ મુખ્યમંત્રી :- *ડૉ.જીવરાજ મહેતા*

◆ પ્રથમ રાજ્યપાલ :- *મહેંદી નવાઝ જંગ*

◆ પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- *મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)*

◆ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- *માનસિંહજી રાણા*

◆ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- *કલ્યાણજી મહેતા*

◆ પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- *મહારાજ રાજેન્દ્રસિંહજી*

◆ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- *ઉચ્છંગરાય ઢેબર*

◆ અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- *ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ*

💥join:- @GyaanGangaOneLiner1
કહેવતો

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી.
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️ પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️ વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️ કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️ વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું.

@GyaanGangaOneLiner1
🔵 લાલ બહાદુરશાસ્ત્રી ના મૃત્યુ માટે જનતા સરકારે કઈ સમિતિ ની રચના કરી હતી ??

રાજનારાયણ સમિતિ✔️

🔵 હાલ માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યોગ કરિયા તે દેશ ક્યાં ખંડ માં આવેલ છે??

દક્ષીણ અમેરિકા✔️

🔵 લાયન સો એન્ડ વીડિયો કલીપિંગ ને ગેરકાયદે માની 7 વર્ષ ની જેલ સજા વન્યપ્રાણી અધિનિયમ ની કઈ કલમ મુજબ કરવામાં આવશે ??

કલમ-9✔️

🔵 UN માં યોગ દિવસ ને સમર્થન આપનાર પ્રથમ દેશ કયો હતો ??

નેપાળ✔️

🔵 રાજ્ય માં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન બજેટ કોણ રજૂ કરાવે ??

સંસદ✔️

Join : @GyaanGangaOneLiner1
*રામલોક*
લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
રામ સુભાગસિંહ

*શ્યામરાજ્ય*
રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
શ્યામ નંદનપ્રસાદ


ભારત-પાકિસ્તાન પ્રથમ યુદ્ધ સમયે 1965માં ભારતના રાષ્ટ્રપતિ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારત- પાકિસ્તાન દ્વિતીય યુદ્ધ સમયે 1971માં ભારતના રાષ્ટ્રપતિ
વી.વી.ગીરી


Join : @GyaanGangaOneLiner1
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર
📍 Offline- ૨ાજકોટ

🎯 સફળતાની દીવાદાંડી 🎯

📅 28-04-2024, રવિવાર
સવારે 10:00 થી 12:30

——————————
✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️
📞 93280 01110
➡️
https://bit.ly/psi-constable-free-seminar-rajkot
——————————
📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
VID-20240425-WA0001.mp4
8.9 MB
🔖 PSI/ASI New વંદન Batch...🎯 | Free Khakhi Diary... 📔
.
✔️ Free...Free...Free...160+ Hr | GCERT Batch + NCERT Batch + Foundation Batch ... ⭐️⭐️
.
✦ Features Of The Course:
Free Khakhi Diary...📙
300hr + Live Lectures
Book + Mind Map + Planning
3 Level Test Planning
• Topic Test
• 5 Mock Test
• Daily Lecture Test
Lecture PDF
Free Recorded Lectures in Advance Online Live Batch...And Many More...😍
.
📕 Constable વંદન (WITH MATERIAL) : Click Here (https://courses.gyanlive.org/courses/477712)
🛍Constable વંદન (WITHOUT MATERIAL): Click Here (https://courses.gyanlive.org/courses/484885)
.
🛍 PSI વંદન (With Material): Click Here (https://courses.gyanlive.org/courses/477705) 📕
🛍 PSI વંદન (Without Material): Click Here (https://courses.gyanlive.org/courses/484897)
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) 📱
🔗 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp):
.
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/ZqLdClmwdm4?feature=share

📝 *CCE માં પુછાયેલ આ Chapter તમારે જોવાનું બાકી તો નથી ને...🤔?*

🤓 *રિબાવાનું નહીં..*

💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥

📆તારીખ : 25/04/2024 (ગુરુવાર)
🕓સમય : 09:30 PM

📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
💥 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા...

👮‍♂️ PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 👮‍♂️
📍રાજકોટ (OFFLINE)

સવારે 08 થી 10
બપોરે 01 થી 03
સાંજે 06:30 થી 08:30
—————————
🟡ફ્રી....... ફ્રી........ ફ્રી.......🟡
⚡️ ICE ONLINE APPLICATION COURSE
⚡️ફિઝિકલ ટ્રેનિંગ
⚡️ પરીક્ષાલક્ષી સંપૂર્ણમટીરીયલ્સ અને બૂક્સ
—————————
➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT
➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT
—————————
⭕️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો
📲 9328001110

📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
VID-20240425-WA0002.mp4
10.1 MB
*https://www.youtube.com/live/jLbKrUvG5tI?si=w2SMN-taUYE0RqMP
.
ગુજરાતના UPSC/GPSC પાસ કરી અધિકારી બનવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ગુજરાતમાં સૌપ્રથમ લાઈવ ચર્ચા સીધો સંવાદ  આજે પ્રથમ પ્રયત્ને UPSC પાસ અનિકેત પટેલ સાથે લાઈવ સંવાદ કરીશું...

આપના પ્રશ્નો નીચેના નંબર પર WHATSAPP કરી મોકલી આપજો તેનો સમાવેશ લાઈવ સેશનમાં કરીશું...
મો. 8980677555

નીચે જેવા કોઈપણ પ્રશ્નો વિદ્યાર્થી કે વાલીઓના : 
ક્યાં માધ્યમમાં અભ્યાસ કર્યો ?
સરકારી શાળા કે ખાનગી શાળા ?
તૈયારી માટે શું આયોજન કર્યું ?
તૈયારી માટે દિલ્હી જવું જોઈએ ?

જેવા કોઈપણ આપના પ્રશ્નો હોય તેનું લાઈવ સમાધાન કરશે અનિકેત પટેલ સર અને સાથે હશે ચેતન પટેલ સર આપના પ્રશ્નો સાંજે 7:00 વાગ્યા સુધી મોકલી આપજો....

જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત*
.
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...*

📣  FREE DEMO LECTURE

➡️ વિષય :- ભૂગોળ (નિકુંજ સર)

➡️ તારીખ :- 26-04-2024 (શુક્રવાર)

સમય :- 10:30 થી 12:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://hottg.com/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Forwarded from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥

📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...*

📣  FREE DEMO LECTURE

➡️ વિષય :- ગણિત (પાટીલ સર)

➡️ તારીખ :- 26-04-2024 (શુક્રવાર)

સમય :- 07:30 થી 9:30 (સવારે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795      
                  
વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :   
https://hottg.com/YuvaUpnishadFoundation

📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
VID-20240425-WA0003.mp4
9.8 MB
🚩CCE સાર્થક Mains | Group 🚩 & 🚩
.
✦ Features Of The Course:
300hr + Live Lectures ▶️
10 Book + 12 Mind Map
3 Level Test Planning
• Daily Lecture Test
• Topic Test
• Mock Test
Lecture PDF
1-Year Validity
Free Recorded Lectures in Advance Online Live Batch...And Many More...
.
🛍 Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/482212) 👍
🔗Download GyanLive Application (https://bit.ly/gyanliveapp)
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
.
▶️ Live Lecture: Watch Now (https://www.youtube.com/@GYANLIVE_OFFICIAL/streams) 📌
📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
🦋26 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🔋1990 માં, વીઆરપી મેનને સતત 463 કલાક ડિસ્કો ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

🔋1993 માં મહારાષ્ટ્રના ઓંરંગાબાદમાં બોઇંગ -737 વિમાન દુર્ઘટનામાં આશરે 60 લોકો માર્યા ગયા હતા.

🔋2004 માં, ઇરાકના નવા ધ્વજને માન્યતા મળી.

🔋ભારત અને ઉઝબેકિસ્તાને 2006 માં 6 સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

🔋વડા પ્રધાન મનમોહનસિંહે જમ્મુ કાશ્મીરમાં 390 મેગાવોટની દુલ હસ્તી હાઇડલ પાવર પ્રોજેક્ટને વર્ષ 2008 માં દેશને સમર્પિત કર્યો હતો.

🔋બિહાર સરકારે ૨૦૧૦ માં બિહારના પ્રખ્યાત ચિનિયા કેળાને 'ગંગા બનાના' બનાવવાનો નિર્ણય કર્યો

Mir Reshma
Gyaanganga Admin


@GyaanGangaOneLiner1
🦋26 એપ્રિલના રોજ જન્મેલા 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🍎સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્ય સમાજના પાંચ અગ્રણી નેતાઓમાંના એક, પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનો જન્મ 1864 માં થયો હતો.

🍎ભારતીય ફિલ્મ અભિનેત્રી મંગુમિ ચેટરજીનો જન્મ 1953 માં થયો હતો.

🍎પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને લેખક નીતિન બોઝનો જન્મ 1987 માં થયો હતો.

Mir Reshma
Gyaanganga Admin


@GyaanGangaOneLiner1
🦋26 એપ્રિલના રોજ અવસાન 🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🐣મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજમનું 1920 માં અવસાન થયું.

🐣જમ્મુ અને કાશ્મીર રજવાડાના છેલ્લા શાસક મહારાજા હરિ સિંહનું 1961 માં અવસાન થયું.

🐣મલયાલમ કવિ અને વિવેચકનું 1982 માં અવસાન થયું.

🐣ભારતીય સંગીત નિર્દેશક શંકર રઘુવંશીનું 1987 માં અવસાન થયું.

🐣નેપાળના પૂર્વ વડા પ્રધાન અને નેપાળી સામ્યવાદી પક્ષના અધ્યક્ષ મનમોહન અધિકારીનું 1999 માં અવસાન થયું હતું.

🐣રાજસ્થાનના રાજ્યપાલ પ્રભા રાવનું 2010 માં અવસાન થયું હતું.

Mir Reshma
Gyaanganga Admin


@GyaanGangaOneLiner1

⚫️ ગજરાતના જિલ્લાઓ ⚫️


♦️ગજરાતના જિલ્લાઓ કે જે દરિયાઈ કે જમીની સરહદ ધરાવતા નથી.

👉 મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા. ખેડા.

♦️ગજરાતના કુલ ૧૨ જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે.

👉 કચ્છ, બનાસકાંઠાના, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.

♦️ગજરાતમાં કુલ ૧૫ જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે.

👉 કચ્છ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.

♦️આતરરાજ્ય સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતા જિલ્લાઓ.

👉 કચ્છ - રાજસ્થાન જોડે.

👉 નવસારી - મહારાષ્ટ્ર જોડે.

👉 વલસાડ - મહારાષ્ટ્ર જોડે.

♦️ગજરાતનો આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો.

👉 કચ્છ.(પાકિસ્તાન સાથે) (૫૧૨ કિમી લાંબી સરહદ.)

♦️ગજરાત ત્રણ રાજ્યો સાથે જમીની સરહદ ધરાવે છે.

👉 રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ.

♦️રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ(૬).

👉 કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ.

♦️મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ (૨).

👉 દાહોદ, છોટાઉદેપુર.

♦️મહારાષ્ટ્ર રાજ્ય જોડે સરહદ ધરાવતા જિલ્લાઓ (૬).

👉 છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ.

♦️બ રાજ્યો સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ - ૨.

👉 દાહોદ - રાજસ્થાન અને મધ્યપ્રદેશ.

👉 છોટાઉદેપુર - મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર
.

👉 🥏@GyaanGangaOneLiner1🥏
HTML Embed Code:
2024/04/26 04:58:06
Back to Top