TG Telegram Group Link
Channel: Maru Gujarat official©
Back to Bottom
Forwarded from Yuva Upnishad Foundation
💥 FEW HOURS LEFT💥
📚 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' *GSSSB PYQs રિઝનિંગ + ગણિત- 81 Papers* " 4 વર્ષ (2021 થી 2024)નાં પ્રશ્નોના જવાબ વિગતવાર સમજૂતી સાથે *પ્રથમ આવૃત્તિ-2024*

💥 40% Discount (ફક્ત આજના દિવસ માટે 28 માર્ચ, 2024)

MRP: ~₹250/-~

Total Discount : ₹100/- (40% Discount)

Discounted Price : ₹150/-

Available on Amazon 👇
https://www.amazon.in/dp/B0CZ6Y743H?ref=myi_title_dp

➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://hottg.com/YuvaUpnishadFoundation/110855

📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/YvkiE9Ss8bE

📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
🔖 આવી ગયું... ON PUBLIC DEMAND તૈયારીનું વાવાઝોડું... | LIVE
.
સમય: 10:00 PM🏳️
.
🔗 Live Lecture:https://www.youtube.com/live/9dEha_ZUaWk?si=oKNq0d_BpSUOFJCh
.
📲 Download GyanLive Application: https://bit.ly/gyanliveapp
છંદ ના યતિ અને બંધારણ....

શિખરણી..... યતિ 6...12..અક્ષરે
ગણ 👉યમન સભલ ગા

પૃથ્વી....
ગણ👉જસ જસ યલગા

હરિણી ....
ગણ 👉ન સમરસ લગા
યતિ...6 અને 10 માં અક્ષરે

ઇન્દ્રવજા ....11 અક્ષર
ગણ👉 તત જ ગાગા

ઉપેન્દ્ર વજા. ...11અક્ષર

ગણ👉 જતજગાગા

તોટક.... 12 અક્ષર
ગણ👉 સસ સ
વસંતતિલકા .....14 અક્ષર
ગણ👉 તભજજગાગા

સ્ત્રગધ્રરા.......21 અક્ષર
ગણ👉મરભન યયય
7 અને 14 યતિ

વંશસ્થ ....12 અક્ષર ..
ગણ👉 જત જર

માલિની ....15 અક્ષર
ગણ👉 ન નમય ય

શાદુલ વિક્રીડિત ....19 અક્ષર
ગણ👉 મસજ સતત ગા

ભૂંજગી.....12 અક્ષર

JOIN - @GyaanGangaOneLiner1
ગુજરાતી સાહિત્ય પ્રકાર
આખ્યાન:-

🎆 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર. 🎆

👉 આખ્યાન કહેનાર — માણભટ્ટ

👉 આખ્યાનને કડવામાં વિભાજિત ભાલણે કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.

👉 આખ્યાનનો પિતા — ભાલણ

👉 આખ્યાન શિરોમણી — પ્રેમાનંદ

👉 આધુનિક માણભટ્ટ — ધાર્મિકલાલ પંડ્યા

JOIN - @GyaanGangaOneLiner1
• ‘નયા ગુજરાત’નું સ્વપ્ન આપનાર મુખ્યમંત્રીઃ
🖇️ચીમનભાઈ પટેલ

• બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ હોય તેવા મુખ્યમંત્રી
🖇️બાબુભાઈ જશભાઈ પટેલ

• પ્રથમ બિન-સવર્ણ મુખ્યમંત્રી
🖇️માધવસિંહ સોલંકી

• KHAMથિયરીના પ્રણેતાઃ
🖇️ માધવસિંહ સોલંકી

• મધ્યાહ્નભોજનયોજના અને મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી કેન્દ્રમાંવિદેશમંત્રી બનનાર મુખ્યમંત્રી
🖇️માધવસિંહ સોલંકી

• પછાત વર્ગ માટેકુટુંબપોથી દાખલ કરનારઃ 🖇️માધવસિંહ સોલંકી

• અનામત આંદોલન અને મુખ્યમંત્રી
🖇️માધવસિંહ સોલંકી

• પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ 🖇️ચૌધરી

• ગોકુળગ્રામ યોજના લાવ્યાઃ કેશુભાઈ પટેલ • નરેન્દ્ર મોદીનું આખું નામઃ
🖇️નરેન્દ્ર દામોદરદાસ મોદી

• નરેન્દ્ર મોદીનું જન્મસ્થળઃ
🖇️વડનગર

• ગુજરાતનાપ્રથમ મહિલા મુખ્યમંત્રી
🖇️આનંદીબહેન પટેલ

• ગુજરાતના પ્રથમ મહિલા મંત્રીઃ
🖇️ઈન્દુમતીબહેન શેઠ

@GyaanGangaOneLiner1
બંધારણ સભાએ સ્વીકારેલ વિવિધ બાબતો

🔰 રાષ્ટ્ર ધ્વજ 22 જુલાઈ 1947

🔰 રાજભાષા 14 સપ્ટેમ્બર 1949

🔰 આમુખ 22 જાન્યુઆરી 1950

🔰 રાષ્ટ્ર ગાન 24 જાન્યુઆરી 1950

🔰 રાષ્ટ્ર ગીત 24 જાન્યુઆરી 1950

🔰 રાષ્ટ્રીય ચિન્હ 26 જાન્યુઆરી 1950

🔰 રાષ્ટ્રીય કેલેન્ડર 22 માર્ચ 1957

Join : @GyaanGangaOneLiner1
સૌરાષ્ટ્રના રજવાડામાં વિવિધ રાજ વંશનું શાશન

🗽બાબી વંશ
👉જૂનાગઢ

🗽જાડેજા વંશ
✔️જામનગર , રાજકોટ, મોરબી, ગોંડલ, ધ્રોળ, કોટડા સાંગાણી, વીરપુર, માળિયા મિયાણા, ખીરસરા

🗽ઝાલા વંશ
✔️ધાંગધ્રા, લીંબડી, સાયલા, વઢવાણ, વાંકાનેર , ચુડા

🗽ગોહિલ વંશ
✔️ભાવનગર, પાલીતાણા, લાઠી

⚓️જેઠવા વંશ
👉પોરબંદર

⚓️પરમાર વંશ
👉મૂળી

⚓️ખાચર વંશ
👉જસદણ, આનંદપુર


⚓️વાળા વંશ
👉બગસરા, થાણાદિવળી, બીલખા

Join : @GyaanGangaOneLiner1
25 ની અંદર બે આંકડાની એવી સંખ્યા કઈ છે કે જે અંકોનો સરવાળો એ સંખ્યા કરતાં અડધા જેટલો થાય
Anonymous Quiz
9%
16
19%
19
57%
18
15%
16
150 વ્યક્તિને 12 દિવસ ચાલે એટલું ખોરાક 200 વ્યક્તિને કેટલા દિવસ ચાલશે
Anonymous Quiz
20%
10
39%
9
37%
8
4%
7
કરાલ શબ્દ નો સમાનાર્થી જણાવો
Anonymous Quiz
12%
ગીરી
10%
ઘોર
35%
ગાઢ
43%
ભયંકર
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો
સરસાઈ
Anonymous Quiz
60%
ચઢિયાતાપણું
15%
હલચલ
15%
નશો
11%
આ બાજુ
🏷 Booster Courses...🔥
.
😍 Up To 50% Discount | Valid Till 31st March
.
🥳 Apply Promo Code: BOOSTER
.
🛍 Click To Buy Course: GPSC I/II | DYSO | STI Booster Course
Link: https://courses.gyanlive.org/courses/480050

🔗 Class III Booster Course
Link: https://courses.gyanlive.org/courses/480052

🔗 PSI | ASI Booster Course
Link: https://courses.gyanlive.org/courses/480053

🔗 Constable Booster Course
Link: https://courses.gyanlive.org/courses/480055

🔗 AMC Jr. Clerk Booster Course
Link: https://courses.gyanlive.org/courses/480056
.
🔗 Download The GyanLive Application: https://bit.ly/42z9N5c
.
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
MISSION - GOVT JOBS

Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...?
Then Why Wait...?

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો.......

F.Y/S.Y/T.Y/Final Year Can Join...

New Class (Batches) Start Soon.

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://hottg.com/BankingAcademy

: Contact Your Nearest Centre:

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
Forwarded from Bhains ki Pathshala
CCE ની પરીક્ષા પહેલા છેલ્લી ઘડીએ ખાસ જોવા જેવો લેક્ચર..

CCE મોડેલ પેપર -4 ના સોલ્યુશન સાથે બીજી ઘણી પરીક્ષાલક્ષી વાતો જાણવા લાઈવમાં પધારો આજે રાત્રે 8.30 વાગે.. ફ્કત ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર..


https://youtube.com/live/rSiK7r70onY

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં..

ગણિત રીઝનીગ તો ભેંસ કી પાઠશાલામાં જ..
Forwarded from Yuva Upnishad Foundation
📚 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' *GSSSB PYQs રિઝનિંગ + ગણિત- 81 Papers* " 4 વર્ષ (2021 થી 2024)નાં પ્રશ્નોના જવાબ વિગતવાર સમજૂતી સાથે *પ્રથમ આવૃત્તિ-2024*

MRP: ₹250/-

* Available on Amazon 👇*
https://www.amazon.in/dp/B0CZ6Y743H?ref=myi_title_dp

* Available on Flipkart 👇*

https://www.flipkart.com/gsssb-pyqs-reasoning-maths-81-paper-gujarati-1st-2024/p/itm8f63d7d1d30a2?pid=9789395297417


➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇
https://hottg.com/YuvaUpnishadFoundation/110855

📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://youtu.be/YvkiE9Ss8bE

📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Forwarded from Hemant Shah
🟥જોઈ લેજો ક્યાંય નહીં મળે આવું 🟥
🚨 CCE અને POLICE CONSTABLE/PSI માટે(૩૦ થી ૫૦ ગુણ નો સવાલ છે..!!!)

સંપુર્ણ ગણિત એકડે એકથી 🆓 🆓 ⛄️
આજે જ તૈયારી ચાલુ કરો
(ગણિત માં ઝીરો થી હીરો બનાવી આપીશું)
એક બે SESSION જોયા પછી માની જશો

તો પછી અત્યારે જ
એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD

YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE

લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN

🎯 તૈયાર રેજો ગણિતમાં એકડે એકથી શીખવા
Forwarded from RAMANI INSTITUTE FOR CIVIL SERVICES
𝔽ℝ𝔼𝔼 𝕊𝔼𝕄𝕀ℕ𝔸ℝ
𝚄𝙿𝚂𝙲 𝙸𝙰𝚂 𝙸𝙿𝚂

🎖️𝗥𝗔𝗠𝗔𝗡𝗜'𝗦 𝗜𝗡𝗦𝗧𝗜𝗧𝗨𝗧𝗘 𝗙𝗢𝗥 𝗖𝗜𝗩𝗜𝗟 𝗦𝗘𝗥𝗩𝗜𝗖𝗘𝗦 🥇

📝 *ધોરણ 10 અને 12 પછી IAS અને IPS ની એડવાન્સ તૈયારી કઈ રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપતો નિઃશુલ્ક સેમીનાર*

🗓️ *31/03/2024*
🗒️ SUNDAY
સવારે *9* થી *12*
🏫 BAPS મંદિર સભાગૃહ,
અક્ષરવાડી જૂનાગઢ
📝 *રજીસ્ટ્રેશન ફરજિયાત*

🙋🏻‍♂️ *સંપૂર્ણ* માર્ગદર્શન ડો. *વિ.કે. રામાણી* સર દ્વારા

🙋🏻‍♀️ *IAS - IPS* પરીક્ષા ટ્રેનીંગ બે મહિના *ફ્રી*

🙋🏻‍♂️ *સેમિનારમાં* ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને *₹5000* મૂલ્યની *NCERT* એપ્લિકેશન *ફ્રી* આપવામાં *આવશે*

🙋🏻‍♀️ *વિદ્યાર્થીઓ* સાથે વાલીઓ *આમંત્રિત* છે.

🥇 *__UPSC , IAS-IPS પ્રિલીમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ ની તૈયારી કરાવતી ગુજરાતની એકમાત્ર સંસ્થા......_ 😱*

👩🏻‍💼 𝔽𝕆ℝ ℝ𝔼𝔾𝕀𝕊𝕋ℝ𝔸𝕋𝕀𝕆ℕ
https://wa.me/qr/5D6P2EKWNDZCA1

🔹 *Helpline*
📞 9924443502
📞 9727860194

RAMANI'S INSTITUTE
HTML Embed Code:
2024/03/29 07:48:11
Back to Top