TG Telegram Group Link
Channel: GPSC MAINS Q&A
Back to Bottom
❇️ADVT 30 ન્યાયિક કાર્યવાહી બાબત❇️

1 ) ક્યાં પહોચ્યું આ કામ ?
- ડ્રાફ્ટ તૈયાર છે

2) કંઈ બાબત ની પ્રતીક્ષા છે ?
- વધુ પ્રૂફ અને નક્કર પુરાવા તેમજ  ઉમેદવારોની માંગણી હતી કે પ્રાથમિક કસોટી બાદ અમે અભિયાનમાં પૂરો સાથ આપીશું તેને ધ્યાને લઇ અમે 10 તારીખ સુધી પીટીશનર તરીકે જોડાવાનું શરુ રાખેલ છે

3 )શા માટે ?
- આપણી માંગ/ દલીલને વધુ નક્કર બનાવવા.તેમજ વધુને વધુ પીટીશનરને જોડવા માટે

4) કેવા પુરાવા મળ્યા છે અને વધું જરૂરી છે ?
- કોમન માર્કિંગ પેટર્ન ( ગુજરાતી નિબંધ માં 6 or 8 માર્કસ બધાને)

- જવાબ વાંચ્યા વગર સીધા માર્ક અને comment
(નિબંધ પેપર પ્રશ્ન 1. બધા ને 10.75 આસપાસ માર્ક અને poor content ની કૉમેન્ટ)

- સાચું કે ખોટું ગમે તે લાખો સરખા માર્ક
( GS 2 , 10th schedule que માં 9th schedule લખો કે DPSP કે બિંજુ કંઈ બધાને સરખા માર્ક ,સાચા/સારા અને ખોટા જવાબ વચ્ચે કોઈ ભેદ નહિ)

- ગુજરાતી ગ્રામરમાં એક સરખા જવાબ છતાં એક નું સાચું બીજા નું ખોટું.
( શું લોખંડ ગરમ છે , સમાસ ના જવાબ )

- ચેકીંગ errors , જવાબ તપાસવાનો જ રહી જવો

(ગુજરાતીમાં ફકરા માંથી જવાબ લખો માં ઘણાને તપાસવાનું જ રહી ગયું છે)

- આગળ પેપર ચકાસ્યા છે એમને પ્રમાણમાં ખૂબ વધુ માર્ક
એક સિલેક્ટ થયેલ ઉમેદવારના અંગ્રેજીના પેપરમાં 1/3 ના બદલે 1/2થી વધુ લખ્યું છતાં ઉચ્ચ માર્ક

⚠️- અન્ય ઘણા બધા નક્કર અને મહત્વના પુરાવા છે જે સીધા  નામ. કોર્ટ માં રજૂ કરવામાં આવશે

⚠️તમે તમારા પેપર તપાસો ઉપરની બાબતો સાચી જણાશે

5 )હું તો પીટીશન માં જોડાયો નથી ? શા માટે પેપર આપુ ? મને શું ફાયદો ?
- ન્યાયિક કાર્યવાહી ફક્ત પીટીશનર પુરતી નથી, બધાના પેપર ફરી તપાસવાની માંગ છે
- તમે પેપર આપશો તો ટીમ પાસે વધુ પ્રૂફ/ ડેટા હશે જે કેસ ને સરળતાથી જીતવામાં મદદ કરશે

6 ) મારે તો પણ સાવ ઓછા માર્ક છે , ફરી પેપર ચકાસવામાં આવે તો પણ પાસ નહિ થાવ , તો મારા પેપર શું કામના ?
- આવનાર ભરતીમાં તમે મહેનત દ્વારા પાસ થવાના જ છો ,પણ ,આ સમસ્યા  અટકશે નહિ તો ક્યારે પણ પાસ નહિ થઇ શકો.
- દરેક પ્રકારના અને દરેક માર્ક ધરાવતા પેપર મહત્વના છે

7 ) મને કોઈ નુકશાન થશે ?
- ના ,જરા પણ નહિ ,જે વ્યક્તિ સિલેક્ટ નથી એને ગુમાવવાનું શું છે ?
- કોઈના પેપર કે નામ જાહેર કરવામાં નહિ આવે.ફક્ત પુરાવા તરીકે જરૂરી કાર્યવાહીમાં જ ઉપયોગમાં લેવામાં આવશે

8) મને ડર લાગે છે ?
- અધિકારી બનવા માટે ડર કાઢવો જરૂરી યું છે.સાચા વ્યક્તિને કોનાથી ડરવાનું અને ન્યાય માટે ની માંગણીનો અધિકાર દરેક ને છે

❇️હું તૈયાર છું મારા પેપર આપવા ,કંઈ રીતે મોકલવાના

  > નીચે આપેલા વિષય પ્રમાણેના ID પર તમારા જે તે વિષયનું પેપર પ્રથમથી અંતિમ પેઝ સુધી pdf બનાવી મોકલી આપો

  > સાથે તમને કોઈ જવાબમાં ખાસ સમસ્યા જણાય હોય તો તે પણ મેસેજ દ્વારા સાથે જણાવી આપો જેથી ટીમનું કામ સરળ રહે

> તમને અમુક જવાબની ચકાસણીમાં જ સમસ્યા જણાય છે.તો જે તે વિષયના ID પર તે જવાબ માત્ર પણ મોકલી શકો

> ફક્ત પ્રથમ પેઝ માર્કસ સાથે નું પણ મોકલી શકો

❇️ પણ વિનંતી છે જે શક્યા હોય તો પૂરા પેપર મોકલવા.
🆔
1.ગુજરાતી - @Skp_789

2.અંગ્રેજી  - @Asapians

3.નિબંધ - @AmirajJyani

4. GS 1 - @paritosh1298

5. GS 2 - @arjun_2111

6. GS 3 - @s_sanjujoshi803

બધા જ પેપર એક જ 🆔 પર એક સાથે મોકલવા માટે
▶️ @dharmayoddha12

❇️પેટીશનર બનવા માંગતા મિત્રો, સંપર્ક કરે.
(કોઈ પણ ને મેસેજ કરી શકો છો)

@Justice_calling
@s_sanjujoshi803
@RajaniRavi
@Dharmayoddha12
@AmirajJyani
@arjun_2111

❇️ફંડ આપી ને મદદ કરવા માંગતા મિત્રો ( 60 ટકા ફંડ મળી ગયું છે 40 ટકા ની વધુ જરૂર છે.)

નીચેના UPI/BANK ACCOUNT માંથી કોઈપણ માં ફંડ જમાં કરવી શકે છે.

Payment ID

Name :- Nilesh Saraiya
UPI ID :- nilesh8849@paytm
Bank - Paytm Pyament bank
Or
UPI ID - nileshippb4106@ybl
Bank :- Indian post payment bank

(જો બેન્કિંગ error આવે તો નીચે "ખાતા નંબર" પર પેમેન્ટ કરી દેવું)
Name :- Nilesh Narsingh Saraiya
Bank acc no. :- 382810110005699
IFSC CODE :- BKID0003828

BRANCH :- Rapar
Bank - Bank of India.

આ payment ID SPECIALLY આપણા કેસના કામ માટે છે આથી કોઈ સંકોચ કે શંકા ન રાખતા.

⚠️ ખાસ સૂચના/ ચેતવણી
- ઉપરોક્ત ID ની બે થી ત્રણ વાર પૂર્વ ચકાસણી કર્યા બાદ  જ પેમેન્ટ કરવું

- અન્ય કોઈ પણ ID પર અથવા તો વ્યક્તિગત પેમેન્ટ કોઈને કરવું નહિ
આપ સૌ રૂ 500 થી ક્ષમતા મુજબ ગમે તે યોગદાન આપી શકો છો

❇️Payment નો સ્ક્રીન શોટ
🆔 @JUSTICE_CALLING
પર મોકલવા વિનંતિ
( ફક્ત જાણકારી માટે ,તમારી તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે)

🛑જાહેરાત ન 30 સબંધિત અન્ય કોઈપણ વાત જણાવવા માંગતા મિત્રો ID પર મેસેજ કરી શકે છે તમારી તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે.
@arjun_2111

❇️JUSTICE GROUP ગ્રુપમાં જોડવા માંગતા મિત્રો ( તમામ કાર્યવાહીની જાણકારી મળી રહે માટે )

https://hottg.com/QjvnLhfHpq81OTQ1
💁🏻‍♂ GPSC CLASS 1-2 Adv-20 MAINS TIMETABLE

@Gpscmainspractice
Forwarded from GPSC Study Zone
#Clarification

ચેનલ સાથે જોડાયેલ ઘણાં મિત્રો એ મેસેજ કરેલ છે કે વર્ગ ૧ અને ૨ ની જા.ક્ર. ૩૦/૨૦૨૧૨૨ ની મુખ્ય પરીક્ષાના પરિણામ બાબતે નામ. વડી અદાલતમાં કેસ દાખલ કરવાની ઝુંબેશ ચાલી રહેલ છે, તેનું સમર્થન ન કરવું જોઈએ અને ચેનલ એડમીન તરીકે તટસ્થ રહેવું જોઈએ. જે ઘણાં અંશે ઉચિત પણ છે.

પરંતુ ઉપરોક્ત ઝુંબેશનો હેતુ મુખ્ય પરીક્ષા આપેલ તમામ ઉમેદવારોના પેપર કોઈ ક્ષતિ, કોઈને પણ અન્યાય થયાં વગર ચકાસણી થાય તેવો છે.

આજ જાહેરાતની પ્રાથમિક પરીક્ષાની પ્રથમ આવેલ ફાઈનલ આન્સર કીમાં ઘણી ભૂલો હતી, જે નામ. વડી અદાલતમાં કેસ બાદ જ GPSC દ્વારા સુધારવામાં આવેલ હતી.

માટે આ ઝુંબેશનું સમર્થન કરવાનો હેતુ એક અને માત્ર એક જ છે, કે જો ચકાસણીમાં કોઈ ક્ષતિ રહી ગયેલ હોઈ તો તેને સુધારી શકાય અને કોઈ પણ ઉમેદવાર અન્યાયનો ભોગ બને નહીં.

ચેનલની ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ કેસમાં પીટીશનર નથી. માટે કેસમાં અમારો કોઈ અંગત સ્વાર્થ નથી.

ચેનલ સાથે જોડાયેલ કોઈ પણ ઉમેદવાર જેણે ઉપરોક્ત જા. ક્ર. ની મુખ્ય પરીક્ષા આપેલ હોઈ અને તેને લાગતું હોય કે તેના જોડે અન્યાય થયો છે, તો તે વ્યક્તિ કેસમાં જોડાઈ શકે છે. જે તેનો અધિકાર છે.

જમાવટ ન્યુઝની યુટ્યુબ ચેનલ પર આ જા. ક્ર. સંદર્ભે જે વીડિયોમાં કહેવામાં આવેલ છે, તેની સાથે અમે પણ સહમત નથી.

કોઈ ક્ષતિ રહેલી છે કે નહીં તે માત્ર ને માત્ર નામ. વડી અદાલત અને GPSC દ્વારા j નક્કી કરવામાં આવશે અને જે ચુકાદો કે નિર્ણય હશે તેને સ્વીકારવામાં પણ આવશે.

આભાર. 🙏😊

#Team @GPSC_StudyZone
PAK-47-202324.pdf
1.4 MB
💁🏻‍♂ Provisional Answer Key, GPSC 1,2 (Advt 47)

@Gpscmainspractice
Budget Highlights 2024 (1).pdf
2.4 MB
અંતરિમ બજેટ
budget in 3 page.pdf
2 MB
અંતરિમ શોર્ટ
FAK-42-202324.pdf
182.6 KB
📍Final Answer Key of Advt. No.42/2023-24, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 🗝️

આખરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ.

કુલ 26 પ્રશ્નોમાં ફેરફાર થયો.
8 પ્રશ્નો રદ્દ અને 18 પ્રશ્નોના જવાબ Revise

@Gpscmainspractice
CSM-1 Gujarati .pdf
5.2 MB
CSM-1 Gujarati-2024 .pdf
CSM-4 GS 1.pdf
1.3 MB
CSM-4 GS 1.pdf
💁🏻‍♂ આ ઉપરાંત આડકતરી રીતે ઘણા સવાલો ચેનલ ઉપરથી હતા. એ માટે રેગ્યુલર ટેગ દ્વારા વાંચન કરવું પડે. પ્રુફ એટલા માટે બતાવવા પડે છે કે ઘણાને ફ્રી‌ માં મળતી માહિતીની કોઈ કદર હોતી નથી. જો આવા જ સવાલો મેં 5,000 ની ટેસ્ટ રાખ્યા બાદ બતાવ્યા હોત તો તેઓ પણ વાહ વાહ કરેત 😄.

✍🏻 @KuldipAhir
GS2 PAPER ADV 20 GPSC MAINS.pdf
1 MB
CSM-5 GS 2.pdf
HTML Embed Code:
2024/04/18 01:16:38
Back to Top